પ્રોટીન રીચ બાઉલ (Protein Rich Bowl Recipe In Gujarati)

Urvee Sodha @cook_27647517
પ્રોટીન રીચ બાઉલ (Protein Rich Bowl Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કટોરી મગ લેવા અને તેને ધોઈ ને પલાળવા.૭-૮ કલાક માટે પલાળી રાખો. બાઉલ ને ઢાંકી ને રાખવું.
- 2
હવે જોઈ શકાય છે કે મગ થોડાં ફૂલી ગયા છે. તેનું પાણી નિતારી તેને એક પાતળું કપડું લઇ તેમાં બાંધી લો. બાંધી ને ફરી પાછા ઢાંકી તેની પર વજન મૂકી ને ૫-૬ કલાક રહેવા દો.
- 3
- 4
હવે જોઈ શકાય છે મગ નાં કોટા ફૂટ્યાં છે અને તે ખાવા માટે એકદમ તૈયાર છે. તેને તમે સલાડ ની જેમ પણ ખાઈ શકો અને તેને વઘારી ને શાક ની જેમ પણ ખાઈ શકો.
- 5
આ ફણગાવેલા મગ ને એક કટોરા માં લઇ તેમાં મીઠું, ચાટ મસાલો, જીરૂ પાઉડર, મરી પાઉડર અને લીંબુ નો રસ ઉમેરી ચટપટા બનાવીએ.
- 6
તો તૈયાર છે સુપર હેલથી અને ટેસ્ટી એવા ફણગાવેલા મગ.... સુપર પ્રોટીન રિચ બાઉલ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પ્રાઉટ મગ ચાટ(Sprouted mung chat recipe in Gujarati)
#GA4#Week11મગ હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે.મગ હાડકા અને સ્નાયુ ની મજબૂતી વધારે છે.મગ માં પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, જેવા ન્યુટ્રિયન મળી રહે છે. તેથી તો કહેવાય છે મગ માંદા માણસો ને પણ સાજા કરે. Jigna Shukla -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#GA4#Week5ખાવામાં ખૂબ જ સરસ અને જલ્દી થી બની જાય એવો પ્રોટીન થી ભરપુર સલાડ ... Aanal Avashiya Chhaya -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#NFR#No Fire Recipeકઠોળ ખોરાકમાં જરૂરી છે કારણ કે તેમાં પ્રોટીન અને એમીનો એસીડની માત્રા વધારે હોય છે.બધા કઠોળમાં પ્રોટીન ખૂબ માત્રા હોવાથી હેલ્ધી સલાડ છે.લીલા શાકભાજી નાં સલાડમાં ફણગાવેલા કઠોળ નો ઉપયોગ કરવાથી તે ટેસ્ટી અને હેલ્ધી બને છે.વજન ઘટાડવા માંગતા લોકો માટે તો આશીર્વાદ રૂપ છે.આ ફણગાવેલા કઠોળ સવારે અથવા દિવસે ખાવા જોઈએ. રાત્રે ખાવાથી ગેસની સમસ્યા થઈ શકે છે. Dr. Pushpa Dixit -
પ્રોટીન સલાડ (Protein salad recipe in Gujarati)
#GA4#Week5#Saladપ્રોટીન એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી તત્વ છે. નાના બાળકો માટે તો પ્રોટીન અતિ આવશ્યક હોય છે. પ્રોટીન વાળ, આંખ અને શારીરિક વિકાસ માટે ઘણું જરૂરી હોય છે. ડાયટ કરતા લોકો માટે પણ પ્રોટીનવાળા ખોરાક ની સલાહ આપવામાં આવે છે. ફણગાવેલા કઠોળ માં પ્રોટીન સારા એવા પ્રમાણમાં હોય છે. તે ઉપરાંત પનીરમાં પણ પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે. તેથી આજે મે પ્રોટીનથી ભરપૂર એવો વેજીટેબલ સલાડ બનાવ્યો છે. તેમાં ફણગાવેલા મગ, ફણગાવેલા ચણા અને પનીર પ્રોટીનના મેઈન સ્ત્રોત છે. Asmita Rupani -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooilબધા કઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે પણ ફણગાવેલા કઠોળ માંથી પ્રોટીન વધારે મળે છે. કઠોળ માંથી અલગ અલગ જાતના પ્રોટીન સલાડ બને છે. અહીં મે ફણગાવેલા મગનું સલાડ બનાવ્યું છે. જે હેલ્થ માટે ઘણુ ફાયદાકારક હોય છે. Parul Patel -
ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
કઠોળ માં પ્રોટીન ભરપૂર માત્રા માં હોય છે.એમાં મગ એતો તંદુરસ્તી માટે ઉત્તમ છે.મગ નું સેવન માંદા માણસ ને પણ સાજા કરી દે છે. Varsha Dave -
પ્રોટીન બૂસ્ટર સલાડ (Protein Booster Salad Recipe In Gujarati)
#GA4#WEEK5#SALAD#COOKPADGUJ#COOKPADINDIA કઠોળ માં પ્રોટીન સારી માત્રા માં મળે છે. આ ઉપરાંત સીંગદાણા માં પણ પ્રોટીન, વિટામિન બી 6, લોહતત્ત્વ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ ગુણકારી પોષતત્ત્વો હોય છે. દેશી ચણા માં પ્રોટીન ઉપરાંત ફાઈબર, ફોલેટ - વિટામિન બી સારા પ્રમાણ માં હોય છે. મગ માં પણ પોટેશિયમ, વિટામિન એ, સી, બી 6 , મેગ્નેશિયમ અને લોહતત્ત્વ સારા પ્રમાણ માં હોય છે. આ બધાં નાં ઉપયોગ થી સલાડ તૈયાર કરેલ છે. Shweta Shah -
ફણગાવેલા મગનું શાક(Sprouted mung sabji recipe in Gujarati)
#GA4#Week11( ફણગાવેલા મગ ફાઇબર અને પ્રોટીન થી ભરપુર છે અને શિયાળાની સવારનો એક ઉત્તમ નાસ્તો છે) Vaishali Soni -
-
-
-
પ્રોટીન પટારો
#કઠોળ ખૂબ જ સારા પ્રમાણ માં પ્રોટીન અને લોહ તત્વ આ સલાડ માં હોય છે જે ખુબજ હેલ્ધી છે.એટલે જ મે એને" પ્રોટીન પટારો" એવું નામ આપ્યું છે. Rachana Chandarana Javani -
ફણગાવેલા મગ(mag recipe in gujarati)
#સાતમપોસ્ટ -4 ફણગાવેલા મગ નું મહત્વ નું સ્થાન હેલ્ધી રેસીપીમાં મોખરે છે...મગ નાના બાળકોથી લઈને વડીલો તેમજ માંદા માણસો ને ખૂબ માફક આવે છે પ્રોટીન થી ભરપૂર અને ફણગાવેલા મગમાં ફાઇબર્સ પણ સારા પ્રમાણમાં હોય છે અને શીતળા સાતમ માં મગ આગેવાન વાનગી છે 🙂 Sudha Banjara Vasani -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#SPR#breakfast#sprouts#cereals#beans#cookpadindia#cookpadgujaratiસલાડ ને હેલ્ધી અને આકર્ષક બનાવવા માટે પલાળેલા કે બાફેલા કઠોળ ની સાથે થોડા કલરફૂલ શાકભાજી અને ચટપટા મસાલા અને બાફેલા શીંગદાણા સાથે બનાવ્યું છે.જે ડાયેટ કરતા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે . આ સલાડ ને સવારે નાસ્તા માં અથવા ભોજન માં સાઈડ ડિશ તરીકે લઇ શકાય. Keshma Raichura -
ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)
સવારે હેલ્ધી નાસ્તા માટે ફણગાવેલા કઠોળ ખૂબ જ ઉત્તમ ગણાય છે તેથી હેલ્ધી નાસ્તા મા ફણગાવેલા મગ નો નાસ્તો બનાવેલ છે.#RC1 Rajni Sanghavi -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7પ્રોટીન થી ભરપુર એવા મે મગ મસાલા ખુબ જ ઓછા તેલમાં બનાવ્યા છે Bhavna Odedra -
પ્રોટીન સ્પ્રાઉટ્સ સલાડ (Protein Sprouts Salad Recipe in Gujarat
#GA4#week5#post4#Salad#પ્રોટીન_સ્પ્રાઉટ્સ_સલાડ ( Protein Sprouts Salad Recipe in Gujarati )#weight_loss_salad આ પ્રોટીન સ્પ્રાઉટ સલાડ હાઈ પ્રોટીન થી ભરપુર છે. આમાં મે પ્રોટીન પનીર, મગ, મઠ, દેસી ચણા, કાબુલી ચણા અને મેથી ના બી ને ફણગાવી ને સલાડ બનાવ્યું છે. જો આ સલાડ રોજ સવારે ખાલી પેટે ખાઈએ તો આપણા બોડી નું ઘણું એવું વેઇટ લોસ થઇ સકે છે. Daxa Parmar -
ફણગાવેલા મગનું સલાડ (Sprout salad recipe in gujarati)
#GA4 #Week11 આ સલાડ ખુબજ પ્રોટીન થી ભરપૂર હોય છે. Apeksha Parmar -
ફણગાવેલા મગ મઠ નું શાક (Fangavela Moong Moth Beans Shak Recipe In Gujarati)
ફણગાવેલા કઠોળ માં પ્રોટીન ભરપુર હોય છે.. મગ અને મઠ નું મિક્સ શાક ખૂબ જ સરસ લાગે છે..અને બનાવવા માટે પણ સરળ હોય છે.. Sunita Vaghela -
ફણગાવેલા મગ(Sprouted mung recipe in Gujarati)
મગ હેલ્થ માટે બહુ સારા છે એમાં પણ ફણગાવેલા મગ વધારે સારા છે તો આજે હું બનાવું છું ફણગાવેલા મગ ચાર્ટ😋#GA4#Week11#sprout Reena patel -
ક્રિસ્પી કોર્ન (Crispy corn recipe in gujarati)
#Famઆ એક ખૂબ જ સરસ નાસ્તો છે. જે સરળતા થી બની જાય છે અને ચટપટું હોવાથી નાના મોટા સૌ કોઈને ભાવશે. Shraddha Patel -
પ્રોટીન ઢોસા (Protein Dosa Recipe In Gujarati)
#GA4#Week3#Dosa આજે હું લઈને આવી છુ ઢોસા ની એક નવી રેસિપી જેને તમે ચોક્કસ થી બનાવજો. ઢોસા તો બધા બનાવતા જ હોય પણ મારી રેસીપી એટલે અલગ છે કે તે બનાવવા માટે મે ચોખા અને મગ નો ઉપયોગ કર્યો છે. જે પ્રોટીન માટેના સારા સોર્સ છે જે હેલ્થ માટે પણ બોવ જ સારા છે જેને તમે સવારના નાસ્તામાં પણ લઈ શકો છો તો જુઓ ફટાફટ બની જાય એવા ઢોસા ની રેસીપી. Binal Mann -
મગ નુ સલાડ(moong salad recipe in Gujarati)
Lમગ ને પ્રોટીન નો સ્ત્રોત માનવામાં આવે છે મગ ના સેવન થી શરીર ને કેન્સર જેવી બીમારી થી બચાવવા મા મદદ કરે છે મગ માં એમીનો એસિડ જેવા કોના પોટેશિયમ, મેગ્નેશિયમ,કોપર ભરપુર માત્રામાં હોય છેમગ ની અલગ અલગ ડીસ બનાવવા માં આવે છે પલાડેલા મગ , ફણગાવેલા મગ, મગનું પાણી અથવા મગનું સુપ , સલાડ વગેરેસ્કીન અને વાળ ને લગતી સમસ્યાઓ દૂર થાય છે Rinku Bhut -
છુટ્ટા મગ (Dry Mag Recipe In Gujarati)
#ફટાફટ મગમાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન રહેલું છે. જેથી નાનાથી મોટા સૌને માટે ખૂબ ઉપયોગી છે. આપણે સૌ જાણીએ છીએ કે બાફેલા મગનું પાણી છ મહિનાના બાળકને પણ આપણે પીવડાવી છીએ.. આમ મગ મા ઘણા પોષક તત્વો રહેલા છે...... Khyati Joshi Trivedi -
પ્રોટીન સલાડ(protin salad)
#goldenapron3Week15આ સલાડ માં પ્રોટીન થી ભરપુર છે. ખાવા માં ખૂબ ચટપટું હોય છે. Vatsala Desai -
ફણગાવેલા મગ નું સલાડ (Sprouted Mag Salad Recipe In Gujarati)
આજે મે ખુબજ હેલ્ધી એવા ફણગાવેલા મગ અને સાથે કાચા શાકભાજી ઉમેરી ને સલાડ બનાવ્યું છે.. #સાઈડ Tejal Rathod Vaja -
રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechefમગ એ સાજા અને માંદા બંને માટે ઉપયોગી છે. એક લીટર દૂધમાં જેટલી શક્તિ છે એટલી શક્તિ માત્ર 100 ગ્રામ મગમાં છે. વડી મગ પચવામાં હલકા છે. Neeru Thakkar -
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
સામાન્ય રીતે જોઈએ તો માંદા નો ખોરાક મગ છે .મગ પચવામાં હલકા છે .દૂધ જેટલું જ પોષણ આપનાર છે .જેટલી શક્તિ ઘી ખાવા થી પ્રાપ્ત થાય છે તેટલી જ શક્તિ મગ ખાવાથી પ્રાપ્ત થાય છે .મગ રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત બનાવે છે .#EB#Week7 Rekha Ramchandani -
-
પ્રોટીન સલાડ (Protein Salad Recipe in Gujarati)
સલાડ ના માધ્યમથી વિટામીન, મીનરલ્સ, આયન,ની કમી પૂરી થાય છે. ડાયટીશિયન ના અનુસાર સલાડ ને જમ્યા પહેલા ખાવું જોઇએ.લીલા શાકભાજીમાં વિટામીન 12 ની માત્રા વધારે હોય છે.આજે મેં પોટીન થી ભરપુર પનીર અને કઠોળ, શાકભાજી નો ઉપયોગ કરી 2 ર્પકાર ના સલાડ બનાવ્યા છે. જેમા મેં સામગ્રી કાચી અને બાફી ને લીધી Varsha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15078621
ટિપ્પણીઓ (5)