દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)

Amita Patel
Amita Patel @cook_27440992

#EB

દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 20 નંગપાણી પૂરી ની પૂરી
  2. 1 વાટકીલીલી ચટણી
  3. 1 વાટકીગળી ચટણી
  4. 1 નંગજીણી સમારેલી ડુંગળી
  5. સજાવટ માટે
  6. નાયલોન સેવ કોથમીર, ચાટ મસાલો
  7. 1 મોટો વાટકોદહીં તેની અંદર મીઠું થોડી ખાંડ નાખી તૈયાર કરેલ
  8. 3મીડિયમ સાઈઝ બાફેલા બટાકા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક ડીશ મા પૂરી ઓને વચ્ચે થી તોડી અંદર મુકવી

  2. 2

    પછી પૂરી મા બાફેલા બટાકા નો મસાલો ભરવો.

  3. 3

    તેમા લીલી ચટણી અને ગળી ચટણી નાખવી.

  4. 4

    તરત તેને સર્વ કરો દહીં પૂરી.

  5. 5

    પછી ડુંગળી નાખી ઉપર દહીં રેડવું. પછી તેની ઉપર જીણી સેવ ભભરાવી દો. હવે તેના પર કોથમીર નાખી ઉપર ચાટ મસાલો નાખી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Patel
Amita Patel @cook_27440992
પર

ટિપ્પણીઓ

Similar Recipes