રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો, પાણી ગરમ થાય એટલે તેમાં તેલ અને મીઠું ઉમેરીને પાસ્તા બાફી લો. પાસ્તા બફાઈ જાય એટલે કાણાવાળા વાડકામાં કાઢી ઉપરથી ઠંડુ પાણી રેડી, ઠંડા કરી લો.
- 2
ત્યારબાદ એક પેનમાં તેલ, જીરું, ચોપ કરેલા આદુ લસણ, ડુંગળી, ટામેટા ઉમેરો અને પછી તેમાં ખાંડ અને મીઠું ઉમેરીને મિક્સ કરી લો. હવે તેમાં થોડું પાણી અને લાલ મરચું ઉમેરીને બરાબર મિક્સ કરી લો અને ત્રણ મિનિટ માટે ઢાંકીને ચડવા દો.
- 3
પછી તેમાં કેપ્સિકમ ઉમેરીને સાંતળો લો. અને તેમાં પાસ્તા અને ટોમેટો કેચપ ઉમેરી બે મિનિટ માટે સોતે કરો. આપણા indian style પાસ્તા તૈયાર છે. તેને એક બાઉલમાં લઈ સર્વ કરો.
Similar Recipes
-
ઇન્ડિયન મસાલા પાસ્તા (Indian Masala Pasta Recipe In Gujarati)
પાસ્તાએ મૂળ ઇટાલિયન ડીશ છે. તેને મુખ્યત્વે રેડ અથવા વ્હાઇટ સોસ સાથે બનાવવામાં આવે છે તેમજ અલગ અલગ પ્રકારના હબ્સૅ ઉમેરવામાં આવે છે. આજે મેં આ પાસ્તા ઇન્ડિયન મસાલા સાથે બનાવ્યા છે જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. આ એક one pot મીલ છે તેથી પાસ્તાને અલગથી બાફવાની જરૂર પડતી નથી.#prc#DFT#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
ઇટાલિયન પીઝા ઇન્ડિયન સ્ટાઇલ (Italian Pizza Indian Style Recipe In Gujarati)
Khyati Trivedi#PSઅમદાવાદ ના ફેમસ ચોઇસ ના પીઝા,,,🍕 Khyati Trivedi -
-
-
-
-
-
-
-
-
-
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe in Gujarati)
પાસ્તા એ એક એવી ડીશ છે જે નાના મોટા સૌને ભાવે છે. મેં આજે બનાવ્યા છે રેડ સોસ પાસ્તા.!#માઇઇબુક#પોસ્ટ૧૬ Charmi Shah -
-
રેડ ચીઝ પાસ્તા (Red Cheese Pasta Recipe In Gujarati)
#SF#street food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
-
-
વેજીટેબલ પાસ્તા
#prc આજકાલ ના યુવાનો કે બાળકો ને પાસ્તા ખુબ ભાવે છે . પાસ્તા નું નામ સાંભળતા જ તેમને ભૂખ ન લાગી હોય પણ પાસ્તા જોઈ ને જ ખાવા લાગે છે .પાસ્તા ઘણા પ્રકાર ના મળે છે .મેં વેજીટેબલ પાસ્તા બનાવ્યા છે .ટેસ્ટ માં બહુ ટેસ્ટી લાગે છે . Rekha Ramchandani -
ઇન્ડીયન પાસ્તા(Indian pasta recipe in gujarati)
#weekend special recipeઘઉં ના લોટમાંથી બનેલા છે. ઇન્સ્ટન્ટ છે. ભારતીય સ્વાદ અનુસાર બનેલ છે. સ્વાસ્થ્ય માટે સારું છે. બાળકો માટે તો ખાસ. Unnati Buch -
-
-
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
જે બાળકો ડુંગળી,ટામેટા ,લસણ જોઈ ને જ પાસ્તા ખાવાની ના પાડી દે છે તેના માટે બેસ્ટ ઓપશન છે આવી રીતે સોસ તૈયાર કરી ને પાસ્તા બનાવવાનું.👍 Mittu Dave -
-
પિંક સોસ પાસ્તા (Pink Sauce Pasta Recipe In Gujarati)
#prc - Pasta Recipe ChallangeIn the Middle East, pasta pink sauce is one of the most popular restaurant dishes to order. It's a blend of tomato and cream sauce, so the resulting pasta sauce is colored pink. It's really delicious! It has tang from the tomato sauce, and creaminess from white sauce without being too rich and heavy. Dr. Pushpa Dixit -
પાસ્તા (Pasta Recipe In Gujarati)
#GA4#Week5#ItalianPasta પાસ્તા એક એવી ઇટાલિયન વાનગી છે જે નાના બાળકો તેમજ મોટા ઓ ને પણ ભાવતી વાનગી છે. Heejal Pandya -
સ્પેગેટી પાસ્તા (Spaghetti Pasta Recipe In Gujarati)
પાસ્તા ઘણા બધા પ્રકારના બનતા હોય છે કેમકે white sauce pasta, red sauce pasta, pink sauce pasta,pesto pasta વગેરે. હું આજે અહીં સ્પેગેટી પાસ્તા ની રેસીપી શેર કરું છું. જે તમે ચોક્કસથી ટ્રાય કરજો.#prc#DFT#cookpadindia#cookpadgujarati Unnati Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15092135
ટિપ્પણીઓ (4)