મેંગો પુડિંગ (Mango Pudding Recipe In Gujarati)

Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ પારલે જી બિસ્કીટ
  2. 1/4 કપબટર
  3. 2-3ટીપાં વેનિલા એસેન્સ
  4. 1/2 કપવ્હિપ ક્રીમ
  5. 1/2 કપકેરી નો રસ
  6. 1/4 કપકેરી ના ટુકડા
  7. 1/4 કપટુટી ફ્રુટી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં પારલે જી બિસ્કીટ નો ભૂકો કરી તેમાં બટર ઉમેરી થોડું વેનિલા એસેન્સ ઉમેરી મિક્સ કરો.
    એક બાઉલમાં વિપ ક્રીમ લઈ તેને બીટ કરી લો હવે તેને ફ્રીઝમાં એક કલાક રહેવા દો.

  2. 2

    હવે ગ્લાસમાં બિસ્કીટ નું મિશ્રણ ઉમેરી તેના પર વિપ ક્રીમ ઉમેરી તેના પર કેરી નો રસ ઉમેરી તેના પર ટુટી ફ્રુટી અને કેરી ના ટુકડા ઉમેરી ફરી થી બિસ્કીટ નું મિશ્રણ ઉમેરી તેના પર વીપ ક્રીમ ઉમેરી તેના પર કેરી નો રસ ઉમેરી કેરી ના ટુકડા અને ટુટી ફ્રુટી થી ગાર્નિશ કરો.

  3. 3

    તૈયાર છે મેંગો પુડિંગ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810
પર

Similar Recipes