બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)

Hemali Rindani
Hemali Rindani @hemali_2073

#PS

શેર કરો

ઘટકો

30 મિનીટ
2વ્યક્તિ
  1. બાસ્કેટ બનાવા માટે
  2. સરખા ભાગે મેંદો અને ઘઉં નો લોટ
  3. 1 વાટકીમગ
  4. 3 નંગબટાકા
  5. ઝીણી સેવ
  6. 2 નંગડુંગળી
  7. દાડમ
  8. તળેલા શીંગદાણા
  9. લિલી ચટણી
  10. લસણ ની ચટણી
  11. આંબલી ની ચટણી
  12. 1 વાટકીદહીં
  13. મીઠુ અને ચાટ મસાલો
  14. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બન્ને લોટ ભેગા કરી તેમાં મીઠુ અને મોણ નાખી લોટ બાંધી લેવો હવે લોટ માંથી પૂરી વણી તેને મોલ્ડ માં મુકી તળી લેવી એટલે બાસ્કેટ પૂરી તૈયાર થશે મગ બાફી લેવા બટાકા ની ચિપ્સ કરી તળી લેવી

  2. 2

    હવે એક બાઉલ માં મગ ચિપ્સ શીંગદાણા મિક્સ કરી તેમાં બધી ચટણી અને ચાટ મસાલો નાખી બધુ મિક્સ કરી લેવું હવે બાસ્કેટ માં આ મિશ્રણ ઉમેરી ઉપર બધી ચટણી સેવ ડુંગળી દાડમ દહીં અને ચાટ મસાલો છાંટી બાસ્કેટ ચાટસર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemali Rindani
Hemali Rindani @hemali_2073
પર

ટિપ્પણીઓ

Similar Recipes