ફ્રેંચ ફ્રાઈસ ચાટ (French Fries Chat Recipe In Gujarati)

shivangi antani
shivangi antani @shivangi

#PS

ફ્રેંચ ફ્રાઈસ ચાટ (French Fries Chat Recipe In Gujarati)

#PS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 minutes
  1. 500 ગ્રામબટાકા
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. 1/2 સ્પૂનજીરું
  4. 1/2 સ્પૂનમરી
  5. ટોમેટો કેચઅપ જરુર મુજબ
  6. 1/2 સ્પૂનમરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

20 minutes
  1. 1

    સૌપ્રથમ બટેટાની છાલ ઉતારીને slice કરવી. સ્લાઈસ ને મીઠાવાળા પાણીમાં થોડીવાર રાખવી.

  2. 2

    ત્યારબાદ તેની પાણીમાંથી બહાર કાઢી 5 મિનીટ રહીને તેલમાં તળી લેવી.

  3. 3

    બસ તો આ બાળકોને મનપસંદ અને સૌને ગમતી ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર. હવે તેમાં ઉપર મુજબનનો મસાલો નાખી આનંદ લેવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
shivangi antani
shivangi antani @shivangi
પર

Similar Recipes