કાચી કેરી મુરબ્બા (Raw Mango Murabba Recipe In Gujarati)

#EB
#week_4
#cookpad_gu
#cookpadindia
મુરબ્બા નાં ફોટોઝ લેવાની જગ્યા એ મારી ખૂબ જ મન ગમતી ફ્રેમ બની ગઈ છે. જે ઘણા વખત થી મારા મન માં રમતી હતી. એ ઘર અમારા ઘર ની બાજુ નું વર્ષો પુરાણું બંધ ઘર છે અને ત્યાં થી રોજ પાસ થતી વખતે એ દરવાજા ને એ દીવાલ ને જોઈ ને એક જ વિચાર આવતો કે ક્યારેક તો મારે આ જગ્યા ને મારી ડીશ માં પરોવી છે અને આજે આખરે મારી એ મન એક ની ઈચ્છા પૂર્ણ થઈ. એને હું ખૂબ ખુશ છું.
આ મુરબ્બા થીક ખાંડની ચાસણીમાં કાચી કેરીઓ નો સંગ્રહ છે. જેમાં તજ, ઇલાયચી નો સ્વાદ છે. કેસર જે તમામ મસાલાઓ નો કુલીન છે, તે મુરબ્બા ને સમૃધ્ધ સુવર્ણ રંગ પ્રદાન કરે છે. રોટલી, ભાખરી, પૂરી, ખાખરા, ખીચડી અન્ય સાથે મુરબ્બા ની મજા માણી શકાય છે.જરૂર થી આ રેસિપી ટ્રાય કરજો. મેંગો સિઝન પૂરી થાય એ પેહલા. 😊
કાચી કેરી મુરબ્બા (Raw Mango Murabba Recipe In Gujarati)
#EB
#week_4
#cookpad_gu
#cookpadindia
મુરબ્બા નાં ફોટોઝ લેવાની જગ્યા એ મારી ખૂબ જ મન ગમતી ફ્રેમ બની ગઈ છે. જે ઘણા વખત થી મારા મન માં રમતી હતી. એ ઘર અમારા ઘર ની બાજુ નું વર્ષો પુરાણું બંધ ઘર છે અને ત્યાં થી રોજ પાસ થતી વખતે એ દરવાજા ને એ દીવાલ ને જોઈ ને એક જ વિચાર આવતો કે ક્યારેક તો મારે આ જગ્યા ને મારી ડીશ માં પરોવી છે અને આજે આખરે મારી એ મન એક ની ઈચ્છા પૂર્ણ થઈ. એને હું ખૂબ ખુશ છું.
આ મુરબ્બા થીક ખાંડની ચાસણીમાં કાચી કેરીઓ નો સંગ્રહ છે. જેમાં તજ, ઇલાયચી નો સ્વાદ છે. કેસર જે તમામ મસાલાઓ નો કુલીન છે, તે મુરબ્બા ને સમૃધ્ધ સુવર્ણ રંગ પ્રદાન કરે છે. રોટલી, ભાખરી, પૂરી, ખાખરા, ખીચડી અન્ય સાથે મુરબ્બા ની મજા માણી શકાય છે.જરૂર થી આ રેસિપી ટ્રાય કરજો. મેંગો સિઝન પૂરી થાય એ પેહલા. 😊
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને ધોઈને છાલ કાઢીને છીણી લેવી. ત્યારબાદ બધુ પાણી નીચોવી ને એક કપડામાં બધી છીણ લઈ ટાઈટ બંધી પાણી કાઢી લઈ એ છીણ નું વજન કરી લેવું.
- 2
ગેસ પર એક મોટા તપેલામાં છીણ ના વજન કરતા બે ગણી ખાંડ લઇ ડૂબે એટલું પાણી લેવું અને ખાંડ પીગળી ગયા પછી એમાં દૂધ ઉમેરવું. એને ઉકાળવા મૂકવું. ઉકળે એટલે સફેદ જેવી ઝારી ઉપર આવશે એ કાઢી લેવી ઝારા નાં ઉપયોગ થી એટલે ચાસણી ચોખ્ખી થઈ જશે.
- 3
ત્યારબાદ એમાં કેરી ની છીણ ઉમેરી મિક્સ કરવું. છીણ થોડી પારદર્શક દેખાવા લાગે એટલે હાફૂસ કરી નાં ટુકડા ઉમેરવા. એક થી દોઢ જેવા તાર ની ચાસણી થાય ત્યાં સુધી થવા દેવું.
- 4
મુરબ્બા તૈયાર થઈ જશે. એમાં કેસર, ઇલાયચી, તજ ઉમેરી ઠંડુ કરવું. કાચ ની એર ટાઈટ બરણી માં ભરી ને ૧ વર્ષ સુધી એની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો ફ્રુટી (Mango fruity recipe in Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipe#CookpadIndia#COOKPADGUJRATI બાળકોને ઉનાળો આવે એટલે ઠંડુ ઠંડુ પીવાનું મન થયા જ કરે છે પરંતુ જો બહારના પીણા પીએ તો તેમાં કલર, એસેન્સ તથા પ્રિઝર્વેટિવ હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. આથી મે ઘરે કલર એસેન્સ કે પ્રિઝર્વટિવ નો ઉપયોગ કર્યા વગર જ બાળકોને પસંદ પડે તેવી મેંગો ફ્રુટી તૈયાર કરી છે. જે ઓછા સમયમાં અને ઓછી સામગ્રીથી બજાર જેવી જ તૈયાર થાય છે. તેનો પલ્પ પણ તૈયાર કરીને સ્ટોર કરી શકાય છે. અને જરૂર મુજબ તેને ઉપયોગ કરી શકાય છે. Shweta Shah -
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EBઉનાળો આવે અને કરી ની શરુઆત થાય એટલે દરેક ના ઘરે છુંદા ની બધી સામગ્રી ભેગી થવા માંડે.બધા ના ઘર ની થોડી અલગ અલગ રીત થી બનાવાઈ છે.અમારા ઘરે તોતાપુરી કેરી માં થી જ બનાવવા માં આવે છે.એમાં થોડી ખટાસ ઓછી હોઈ છે.મુરબ્બા ને ખાસ આખું વર્ષ ઉપવાસ માં પણ ખાય શકાય તે રીતે બનાવાય છે. Kunti Naik -
મેંગો ફ્રુટી (Mango Frooti recipe in Gujarati)
#SRJ#Mango#Mango_frooti#summer#cool#kid's_special#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
પાકી કેરીનું બિલસારું
#ફ્રૂટ્સથોડા દિવસ અગાઉ આપણે પાકા કેળાનું બિલસારું સિદ્ધ કરવાની રીત જોઈ. નાથદ્વારામાં પ્રભુ શ્રીનાથજીને વિવિધ પ્રકારનાં ઋતુ પ્રમાણેનાં ફળો તથા સૂકામેવામાંથી બિલસારું સિદ્ધ કરી ધરાવવામાં આવે છે. આજે આપણે પાકી કેરીનું બિલસારું શીખીશું જે ઉષ્ણકાલ (ઉનાળા) માં શ્રીઠાકોરજીને ભોગ ધરવામાં આવે છે. આ સિવાય હવેલીમાં તથા વૈષ્ણવોનાં ઘરે ઠાકોરજીની સેવા બિરાજતી હોય તો ઉનાળા દરમિયાન ખસનું શરબત, ફાલસાનું શરબત, ગુલકંદ, ટેટી તથા કેરીમાંથી સિદ્ધ થતી વિવિધ સામગ્રી પ્રભુને ધરાવવામાં આવે છે. Nigam Thakkar Recipes -
આમળા નો મુરબ્બો (Amla Murabba Recipe In Gujarati)
આપણે સૌ જાણીએ છે કે આમળા કેટલા ગુણકારી છે અને શિયાળો નજીક આવતા કેરી નો મૂરબો પૂરો થઈ ગયો હોઈ ત્યારે આમળા માંથી મૂરબો બનાવી અને આમળા ને ગુણ નો પણ ફાયદો મેળવી શકાય છે#WK3 Ishita Rindani Mankad -
કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati)
#KRC#cookpadgujarati#traditionalsweetસાટા એ કચ્છની પરંપરાગત મીઠાઈઓ માની એક સ્વાદિષ્ટ મીઠાઈ છે. જે મેંદો અને ઘી ના મિશ્રણથી બનાવવામાં આવે છે. તેને તળીને ચાસણીમાં ડીપ કરી ઠંડુ પડે પછી ખાવામાં આવે છે. Ankita Tank Parmar -
કેરી ના રસ ની બુંદી (Ras Ni Bundi Recipe in Gujarati)
આ રેસિપી એ મારા ઘર મા બધા ને બહુ ભાવે છે. રસ ની બુંદી કોઈ પણ કેરી થી બનાવીએ તો બહુ જ સરસ લાગે છે આ રેસિપી મારી મમ્મી એ શીખવાડી છે . અને મારી છોકરી ને તો બહુ જ ભાવે છે Priyal Desai -
જલેબી
ઘર માં બધા ને જલેબી બહુ જ ભાવે છે આ વાનગી ઘર ના સભ્યો ની ફેવરેટ મીઠાઈ છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#ફેવરેટ Urvashi Mehta -
મેંગો મુરબ્બા (Mango Murabba Recipe In Gujarati)
#EB#week4#cookpadindia#cookpadgujarati#murabbo#મુરબ્બો#કેરી#મેંગોમુરબ્બો એ એક અરેબિક શબ્દ છે.મુરબ્બો એક મીઠું અથાણું અથવા ફ્રૂટ જામ જેવું હોય છે જે પાકિસ્તાન, ઈરાન અને ઉત્તર ભારતના ઘણા પ્રદેશો માં પ્રખ્યાત છે. તે પરંપરાગત રૂપે કાચી કેરી, પ્લમ, આમળાં જેવા ફળો, ખાંડ અને મસાલા માંથી તૈયાર કરવા માં આવે છે.મુરબ્બો ખાંડ માંથી તૈયાર થાય છે પણ તેને હેલ્થી રૂપ આપવા માટે મેં ગોળ નો ઉપયોગ કર્યો છે. તેને થેપલા, પરાઠા, પૂરી, ભાખરી વગેરે સાથે ખાવાથી ખૂબ સરસ લાગે છે. Vaibhavi Boghawala -
કેરી મુરબ્બો
# આ કેરી નો મુરબ્બો ગૌરીવ્રત સ્પેશિયલ બનાવ્યો છે જે મીઠા વગર નો સ્વીટ મુરબ્બો છે એમ તેજાના નો સ્વાદ ખૂબ સારો આવે છે જેથી ખૂબ ટેસ્ટી લાગે છેજોઈએ એની રીત. Naina Bhojak -
મેંગો ફ્રુટી (Mango Frooti Recipe In Gujarati)
#SRJ કેરી માથી વિવિધ પ્રકારો ની વેરા યટી બને છે ને આજે મેંગો ફ્રુટી બનાવી. Harsha Gohil -
ઇન્સ્ટન્ટ કાચી કેરી નો છૂંદો (Instant Raw Mango Chhunda Recipe In Gujarati)
#EB#week3#cookpad_Guj અથાણાં બનાવવા એક કળા જ છે અને બધા ગુજરાતીઓ એમાં ખૂબ જ નિપુણ હોય છે. વર્લ્ડ ના દરેક ખૂણા માં ગુજરાતી અથાણાં ની બોલબાલા છે. ઉનાળા માં અથાણાં ની સીઝનમાં ગુજરાતી ને ત્યાં અચૂક થી છુંદો બનતો જ હોય છે. ટ્રેડીશનલ રીતે 3-5 દિવસ તડકા માં મૂકીને છુંદો બનાવાતો હોય છે. પરંતુ ઘણા ને ત્યાં તાપ માં મુકવાની જગ્યા ના હોય કે ફ્લેટ માં રહેતા લોકો ને અગાશી માં મુકવા જવાનું શક્ય ન હોય તો તમે આ ઇન્સ્ટન્ટ રીતે બનાવાતો છુંદો ચોક્કસ થી બનાવી શકો. જો તમારી પાસે ટાઈમ ઓછો હોય અને તમને છૂંદો બહુ જ ભાવતો હોય તો આ ઇન્સ્ટન્ટ છુંદો ચોક્કસ થી બનાવો અને સ્ટોર કરી ને આખું વર્ષ એની મજા માણો. સ્વાદ અને ટેસ્ટ માં એકદમ તાપ માં બનાવેલા છુંદા જેવો જ છે અને આ રીતે બનવામાં આવતો છુંદો ખૂબ જ ઝડપ થી બની જાય છે. Daxa Parmar -
-
કાચી કેરી નું સલાડ (Raw Mango Salad Recipe In Gujarati)
#Salad#cookpadindia#cookpadgujaratiઉનાળા માં કાચી કેરી ખાવાની ખુબ જ મજા આવે છે...કાચી કેરીમાં મોટા પ્રમાણમાં ફાયબરની માત્રા જોવા મળે છે. જે શરીરની વધારાની ચરબીને દૂર કરે છે. સાથે જ કેરીમાં કુદરતી ગ્લુકોઝ ખુબ ઓછા માત્રામાં હોય છે જેના કારણે શરીરમાં વજન વધવાની શક્યતા નહીંવત થઈ જાય છે. કાચી કેરી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. સાથે જ આપણને કેટલાય રોગોથી લડવાની ક્ષમતા આપે છે... Bhumi Parikh -
કેરી બેસન બરફી
#ગુજરાતીમોહનથાળ ની જેમ આ બરફી પણ બેસન થી બને છે.તેમાં કેરી નો અનેરો સ્વાદ મનભાવન અને જુદા પ્રકાર નો સ્વાદિષ્ટ લાગે છે. Jagruti Jhobalia -
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
#RC1#mango shrikhandમારી ફેમિલી નું ફેવરિટ sweet શ્રીખંડ છે જે મારા બાળકોનુ ખૂબ જ પ્રિય છે Madhvi Kotecha -
ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ3#અથાણુંટિંડોળા અને કાચી કેરી નું અથાણું એક ઇન્સ્ટન્ટ પિકલ છે જે ટિંડોળા અને કાચી કેરી ને મેથિયા મસાલા માં મેરિનેટ કરી ને બનાવવા માં આવે છે. આ એક ખૂબ સરળ અને ઝડપ થી બનનારી સાઈડ ડીશ છે જે દાળ ભાત, શાક રોટલી, થેપલા, ખીચડી, પરાઠા, વગેરે સાથે ખાઈ શકાય છે. Vaibhavi Boghawala -
કેરી ડુંગળી નું અથાણું (Keri Dungli Athanu Recipe In Gujarati)
સ્ટોર કરી શકો એવુ સુપર ક્વિક કેરી ડુંગળી નું અથાણુંગરમી અને લૂ થી બચવા આપણે સૌ જાણીએ છીએ કે કેરી અને ડુંગળી ખાવા ખૂબ લાભદાયી છે. રોજ બનાવવા માંથી આજે તમને એનો શોર્ટકટ બતાવું, આ અથાણું બનાવી ને.. જે મેં મારી કઝિન પાસે થી શીખ્યું હતું. Noopur Alok Vaishnav -
કેરી નો મુરબ્બો (Mango Murabba recipe in Gujarati)
#EB#week4આખા વર્ષ માટે ભરી ને મૂકવા માટે ઉત્તમ કેરી નો મુરબ્બો Shruti Hinsu Chaniyara -
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
કેરી એ ઉનાળા નું બધા ને ખુબ ભાવતું માનીતું ફળ છે... કેરી ને ફળ નો રાજા પણ કહેવાય છે.... આ ફળ કાચું અને પાકું બંને રીતે વિવિધ વાનગીઓ માં વપરાય છે.... પાકી કેરી સ્વાદ માં ખુબ મીઠી હોય છે... ગુણો થી ભરપુર કેરી ની પ્રકૃતિ ગરમ હોય છે.. ઘણા ને કેરી ખાધા પછી શરીર પર ગરમી નીકળવી કે આંતરિક ગરમી જવી કે એસીડીટી થવી ,ગેસ કે અપચો કે ડાયેરિયા જેવી સમસ્યા થાય છે...પાકી કેરી નો ઉપયોગ કરતા પહેલા છથી સાત કલાક (આખી રાત) પાણીમાં ડુબાડીને રાખી.. પછી તેનો ઉપયોગ કરવામાં આવે ઉપરની બધી જ સમસ્યા થી છુટકારો મળે છે.. આ જાત અનુભવ છે...તો જેમને પણ આવી કોઈ સમસ્યા હોય તો આ પ્રયોગ અજમાવી જોજો. Hetal Chirag Buch -
મેંગો ફ્રુટી (Mango Frooti Recipe In Gujarati)
#SRJ#LB#cookpadgujarati#cookpadindia "મેંગો ફ્રુટી ફ્રેશ એન્ડ જ્યુસી"....આ ટેગ લાઈન તો આપણે નાનપણથી જ સંભાળતા આવ્યા છીએ. નાના મોટા સૌને પસંદ પડે તેવું મેંગો ફ્રુટી નામનું પીણું બજારમાં વર્ષોથી તૈયાર મળે છે. પાકી અને કાચી કેરીમાંથી બનાવવામાં આવતું મેંગો ફ્રૂટી ઘરે બનાવવું પણ ખૂબ જ સરળ છે. ઘરે બનાવેલું આ મેંગો ફ્રુટી ફ્રીઝ માં 20 થી 25 દિવસ માટે સ્ટોર પણ કરી સકાય છે. આ મેંગો ફ્રૂટી નાના બાળકો ને ખુબ જ પસંદ પડે છે. તેથી બાળકોને સ્કૂલના લંચ બોક્સ માં પણ એક પીણાં તરીકે સ્નેકસ ની સાથે આપી સકાય છે. અને હા, જો તમારાં બાળકોને મેંગો કેન્ડી બહુ ભાવતી હોય તો, તમે તેમને આ જ ફ્રૂટીમાંથી કેન્ડી બનાવીને પણ આપી શકો છો. Daxa Parmar -
કાચી કેરી કોથમીર ચટણી (Raw Mango Coriander Chutney Recipe In Gujarati)
કેરી આમ તો ફળો નો રાજા કહેવાય. કાચી કે પાકી બંન્ને કેરી લગભગ બધા ને ભાવતી જ હોય. કેરી નો પન્નો પણ બને જે ઉનાળા માં ગરમી સામે રક્ષણ આપે. ને ગોટલી નો મુખવાસ પણ સરસ બને. કેરી ઔષધિય ગુણો નો ભંડાર છે. તો અહીં કાચી કેરી ની ચટણી બનાવી ને મુકી રહી છું. Buddhadev Reena -
મેંગો ફ્રૂટી (mango frooti recipe in Gujarati)
#કૈરીઉનાળા મા ખાવા કરતા ઠંડુ પીવા નું વધારે ગમે છે. એમાંયે મેંગો ફ્રૂટી એ પણ ઠંડી ઠંડી મળી જય તો મોજ પડી જાય તો ઘરે જ બનાવીએ હેલ્ધી અને સ્વાદિષ્ટ મેંગો ફ્રૂટી.કુક કરેલું હોવાથી ફ્રીઝ મા સ્ટોર પણ કરી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
કેરી ની સીઝનમાં કેરી ની નવી નવી ડીશ બનાવે છેરસ તો બધા નો ફેવરિટ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#RC1#yellowrecipies#mangoras#week1 chef Nidhi Bole -
-
મેંગો ફૃટી.(Mango Frooti Recipe in Gujarati)
#RB11 ઉનાળામાં કેરી ની સિઝન માં મારા બાળકો ની મનપસંદ મેંગો ફૃટી બનાવું છું. રાજાપુરી કેરી નો ઉપયોગ કરી બનાવી છે. Bhavna Desai -
-
આંબળા નો મુરબ્બો (Amla Murabba Recipe In Gujarati)
#WK3#WEEK3#વિન્ટર કિચન ચેલેન્જ# આંબળા નો મુરબ્બો આંબળા એટલે :૧)ગુણો નો ભંડાર૨) વિટામીન સી થી ભરપૂર૩)ઈમ્યુનીટી વધારનાર૪)આંખો નું તેજ વધારનાર૫)વાળ ને ખરતાં અટકાવે....આમ અનેક રીતે અગણિત ફાયદાકારક ,પ્રદાન કરનાર આંબળા ને તમને ગમે ઈ રીતે આરોગવા જોઈએ.મેં આજે આંબળા નો મુરબ્બો બનાવવા ની રેસીપી મુકી છે...આ મુરબ્બા માં થી રોજ ૧ ચમચી ખાવો જોઈએ, જેથી ઈમ્યુનીટી વધે,મોબાઈલ, કોમ્પ્યુટર પર કામ આજ ની કોરોના ની પરિસ્થિતી માં વધ્યા હોવાથી આનું સેવન કરવાથી આંખ ને અને શરીર ને તાજગી અને મગજ ને ઠંડક મળશે. Krishna Dholakia -
કેરી નો રસ અને પૂરી(Mango Ras Poori Recipe In Gujarati)
#supersકેરી ની સિજન હોય અને રસ પૂરીવગર કેમ ચાલે Falguni Chauhan ( The 🏡 Chef )
More Recipes
ટિપ્પણીઓ (15)