ગુવાર બટાકા નું શાક (Guvar potato shak recipe in Gujarati)

Pooja Vora
Pooja Vora @cook_29744950

ગુવાર બટાકા નું શાક (Guvar potato shak recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તી
  1. 250 ગ્રામગુવાર
  2. 1બટાકુ
  3. 4-6કળી લસણ
  4. ચપટીહીંગ
  5. 2 ચમચીકાશ્મીરી મરચું
  6. 1/2 ચમચી હળદર
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 1/2 ચમચી અજમો
  9. 5-6 ચમચીતેલ
  10. 1 ચમચીધાણા જીરું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ગુવાર બટાકા ધોઈ મિડિયમ સમારિલેવા લસણ ખાંડી લેવું

  2. 2

    કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે અજમો,લસણ વાટેલું,હીંગ,હળદર નાખી ગુવાર બટાકા વધારવા

  3. 3

    8 થી 10 મીનીટ માં થઈ જાસે ધાણા જીરું નાખી હલાવી 2 મીનીટ પછી ગેસ બંધ કરી દેવો તૈયાર છે ગુવાર બટાકા નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja Vora
Pooja Vora @cook_29744950
પર

ટિપ્પણીઓ

Similar Recipes