ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese garlic Bread recipe in Gujarati)

Ragini Ketul Panchal
Ragini Ketul Panchal @ragini12

ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese garlic Bread recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. ગારલિક બ્રેડ
  2. 100 ગ્રામબટર
  3. 4/5લસણની કળી
  4. ઓરેગાનો
  5. ચીલી ફ્લેક્સ
  6. મરી પાઉડર
  7. કોથમીર
  8. ચીઝ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક બાઉલમાં બટર લઇ તેમાં ઝીણું વાટેલું લસણ, મરી પાઉડર, કોથમીર, ઓરેગાનો નાખી બધું મિક્સ કરી લો.

  2. 2

    હવે ગારલિક બ્રેડ પર આ સ્પ્રેડ પથરી ને રેડી કરો. અને તેના પર ચીઝ પાથરો.

  3. 3

    હવે એક પેન ગરમ કરી બતર લગાવી. ઉપરથી ઢાંકી ગારલિક બ્રેડ રોસ્ટ કરો. અને ગરમ-ગરમ ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ragini Ketul Panchal
પર

Similar Recipes