ગુવાર ઢોકળી શાક (Guvar Dhokli recipe in Gujarati)

@Darshcook_29046696Darshna Pandya
@Darshcook_29046696Darshna Pandya @Darshcook_29046696

#EB

ગુવાર ઢોકળી શાક (Guvar Dhokli recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદરથી વીસ મિનિ
ત્રણ ચાર વ્યક્ત
  1. અઢીસો ગ્રામ ગુવાર
  2. સો ગ્રામ ચણાનો લોટ
  3. ૩ ચમચીલાલ મરચું
  4. ૨ ચમચીધાણાજીરૂ
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 2-3પાવળા તેલ
  7. 1 ચમચીઅજમા
  8. 1 ચમચીરાય
  9. ચમચીહિંગ પા
  10. ચપટીસોડા
  11. 2-3લસણની કળી
  12. નાની ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

પંદરથી વીસ મિનિ
  1. 1

    સૌપ્રથમ ગુવાર સુધારી ધોઈ નાખો. એક કુકર માં તેલ મૂકી તેમાં રાઈ, અજમા નાખી વઘાર કરી લો પછી તેમાં ગુવાર નાખી દો.

  2. 2

    હવે તેમાં લાલ મરચું મીઠું ધાણાજીરૂ હળદર ખાંડ અને લસણ નાખી દે

  3. 3

    ચણાનો લોટ લઇ તેમાં હળદર મીઠું ધાણાજીરૂ મરચું ખાવાના સોડા અને તેલ નાખી લોટ બાંધી લો

  4. 4

    લોટમાંથી નાના-નાની ઢોકળી બનાવી શાકમાં ઉમેરી દો બરાબર મિક્સ કરી કુકરમાં ત્રણ ચાર સીટી વગાડી લો.

  5. 5

    તૈયાર છે આપણું ગુજરાતી કાઠીયાવાડી ગુવાર ઢોકળી નું શાક 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
@Darshcook_29046696Darshna Pandya
પર

Similar Recipes