મેંગો લસ્સી (Mango lassi Recipe in gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 minutes
4 persons
  1. 2 નંગહાફૂસ કેરી
  2. 1& 1/2 કપ દહીં
  3. 1/4 કપમધ
  4. 1 કપપાણી
  5. 1 ચમચીચીયા સીડ
  6. 7-8ક્યુબ બરફ

રાંધવાની સૂચનાઓ

10 minutes
  1. 1

    સૌપ્રથમ ચીયા સીડ ને 15 મિનિટ પાણીમાં પલાળી દેવા. કેરીના પીસ કરી લેવા બીજી તૈયારી કરી લેવી.

  2. 2

    મિક્સર જારમાં કેરી ના પીસ,દહીં,મધ, પાણી અને બરફના ક્યુબ ઉમેરી ગ્રાઇન્ડ કરી લેવું. પછી તેને તપેલીમાં લઈ તેમાં ચીયા સીડ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.

  3. 3

    હવે લસ્સી ને સર્વિંગ ગ્લાસમાં લઈ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

ટિપ્પણીઓ (16)

VAISHAKHI SHUKLA
VAISHAKHI SHUKLA @cook_30468582
Ideal health drink for all hot afternoons and humid early evenings
Healthy

Similar Recipes