શીંગ પાક (Shing Paak Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
#supers
ઉપવાસ માં ખાવાલાયક..
શીંગ (માંડવી) પાક
રાંધવાની સૂચનાઓ
- 1
શીંગ ને શેકી ને ઠંડી પડે એટલે ફોતરા કાઢી તૈયાર કરો.
- 2
ત્યારબાદ મિક્સર માં course પીસી લો. ભૂકો રેડી કરો..
- 3
એક જાડા તળિયા ના વાસણ માં ખાંડ એડ કરી તે ડૂબે એટલું પાણી નાખી ૧તાર ની ચાસણી તૈયાર કરો.
- 4
ચાસણી રેડી થાય એટલે શીંગ નો ભૂકો નાખી સરખું હલાવી દો એમાં ઘી ઉમેરી પાછું મિક્સ કરી ગ્રીસ કરેલી થાળી કે ટાટ માં પાથરી ને ઠંડુ થવા દો.
ઠરી જાય એટલે મનપસંદ કટકા કરી કન્ટેનર માં ભરી દો..
Similar Recipes
-
માંડવી પાક (Mandvi Paak Recipe In Gujarati)
#SJR શ્રાવણ ના ઉપવાસ માં અમારે માંડવી પાક વધારે બને ગુજરાતી લોકો નુ ફેવરિત માંડવી પાક. (શિંગદાણા) Harsha Gohil -
શીંગ પાક
#SJR#RB15શીંગ પાક શરીર માટે પૌષ્ટિક અને સ્વાસ્થ્યવર્ધક મીઠાઈ છે. રોજ એક શીંગ પાક ના સેવનથી શરીરમાં તાકાત રહે છે. Maitri Upadhyay Tiwari -
શીંગ પાક (Shing Paak Recipe In Gujarati)
#childhoodમને નાનપણમાં ખાંભા ગ્રામ મા ભોળાભાઈ નો સીંગપાક બહુ જ ભાવતો. આજે મે પ્રખ્યાત સીંગપાક બનાવ્યો. Avani Suba -
-
સાબુદાણા ની ખીર (Sabudaba Kheer recipe in Gujarati)
#ff1#ફરારીરેસીપીચર્તુરમાસ,શ્રાવણ માસ ચાલી રહયો છે.મે સાબુદાણા ની ખીર બનાઈ છે. કવીક એન્ડ ઈજી રેસીપી છે.વ્રત કે ઉપવાસ મા ખઈ શકાય છે. Saroj Shah -
શીંગ પાક (Sing Pak Recipe In Gujarati)
#ઉપવાસઉપવાસ માં ઘણું બધું બને છે ને આપના ગુજરાતી ને સ્વીટ ના હોય તો અધૂરું લાગે તો શીંગ પાક વધારે સમય રે છે બગડતો નથી તો ગમે ત્યારે મન થાય ત્યારે ખાઈ શકાય Shital Jataniya -
-
શીંગ પાક (Shing Paak Recipe In Gujarati)
#SFR#શ્રાવણ સ્પેશ્યલ રેસીપી#cookpadindia Bharati Lakhataria -
માંડવી પાક (Mandvi Paak Recipe In Gujarati)
આજે મેં પણ બનાવ્યો મકરસંક્રાંતિ સ્પેશિયલ માંડવી પાક 😋 #MS Sonal Modha -
ડ્રાયફ્રૂટ અને શીંગ ના લાડું (Dryfruit and Shing Laadu in Gujarati)
#ઉપવાસમારા હસબન્ડ શ્રાવણ માસ નો ઉપવાસ કરે એટલે એમના માટે આ લાડુ બનાવ્યા છે. Sachi Sanket Naik -
શીંગ પાક (Shing Paak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#ff3#શ્રાવણ#childhood Sneha Patel -
રોઝ પનીર સ્વીટ હાર્ટ (Rose Paneer Sweet Heart Recipe In Gujarati)
#PCદૂધ ગરમ કરતા ફાટી ગયું..શું થાય?વિનેગર,પાણી નાખી ને પ્રોપર ફાડ્યું . process કરી home made પનીર બનાવીદીધું અને કારીગરી કરી ઝટપટ હાર્ટ બનાવી દીધા..❤️😃👍🏻 Sangita Vyas -
મુંબઇ કરાચી હલવો (Mumbai Karachi Halwa Recipe In Gujarati)
#RC3બહુ જ ટેસ્ટી અને ખાવા માં different લાગે છે..ઘણા આને રબ્બર હલવો પણ કહે છે.. Sangita Vyas -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
દરેક ઘરમાં બને અને બધાને આવડે..સહેલી રીતે કે lenghty રીતે...છેવટે ટેસ્ટ તો એ જ રહેવાનો છે..હું આ હલવો પ્રેશર કુકરમાં બનાવવાની છું એટલે ઝડપી બનશે. Sangita Vyas -
-
-
-
સેવૈયા નો દૂધ પાક
આજે લંચ માં ફૂલ ડીશ બનાવી સાથે દૂધપાક પણ..ચોખા નાખી ને બનાવાતા દૂધપાક કરતા આ સેવૈયા નો દૂધપાક એકદમ યમ્મી લાગે છે.. Sangita Vyas -
-
કાજુ અને શીંગ ની ચીકી (Kaju Shing Chikki Recipe In Gujarati)
એકાદશી સ્પેશિયલ ફરાળી ચીકીએકાદશી ના ફરાળ માં ખાવા માટે આજે મેં કાજુ અને શીંગ દાણા ની ચીકી બનાવી. ઉપવાસ માં Sweet dish તો જોઈએ જ. Sonal Modha -
પંચરત્ન મોદક ફાયરલેસ (Panchratna Modak Fireless Recipe In Gujarati)
#ગણેશ ચતુર્થી સ્પેશિયલ#SGC Shilpa Kikani 1 -
સીંગ પાક(Sing pak Recipe in Gujarati)
#GA4#Week12આ શિયાળાની ઠંડીમાં નવી માંડવી ની આવક શરૂ થતા જ અમારા ઘરે આ માંડવી પાક અચૂક બને છે જે ખાવામાં ખૂબજ પૌષ્ટિક હોય છે મેં પરફેક્ટ માપ સાથે માંડવી પાક બનાવેલું છે જે મારા પરિવારમાં બધાને ખૂબ જ આવે છે. Komal Batavia -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઆ રેસીપી મે @Asharamparia જી થી પ્રેરાઈ ને બનાવી છે. કુકર માં ખુબ જ જલ્દી બની જાય છે. અને સ્વાદ માં પણ બેસ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
માંડવી પાક ઇન માઇક્રોવેવ (Mandvi Paak In Microwave Recipe In Gujarati)
#શ્રાવણજન્માષ્ટમી માટે સ્પેશ્યલ માંડવી પાક મે બનાવ્યો તમે પણ જરૂરથી બનાવો. Shilpa Kikani 1 -
ફરાળી લોટ નો ડ્રાયફ્રુટ કેક (Farali Flour Dryfruit Cake Recipe In Gujarati)
#ff1 non fried Recipeબેસ્ટ ઓપ્શન ફરાળ નું..ફરાળી લોટ નો ડ્રાયફ્રુટ કેકશીરો,દૂધ ને એવું બધું ખાવા કરતા આ મજા આવશે.તમે પણ બનાવજો.. Sangita Vyas -
-
માંડવી પાક (Mandvi Paak Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ માંડવી માં પૌષ્ટિક તત્વો વિપુલ પ્રમાણમાં રહેલા હોવાથી ખૂબ જ શક્તિદાયક છે. Varsha Dave -
-
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#Week 16શ્રાવણ મહિના નાં એકટાણા માં કે કોઈ પણ ઉપવાસ માં આ ટોપરા પાક ના બે પીસ ખાવાથી આધાર રહે છે..મારી રીત બહુ સહેલી છે અને બધા ingridents ઘરમાં મળી રહે એમ છે..તમને પણ આ રેસિપી જોઈ ને બનાવવાનું મન થશે.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15110302
ટિપ્પણીઓ (15)