મેથી ના ભજીયા અને કઢી ચટણી (Methi Bhajiya Kadhi Chutney Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @PinalPatel

#supers
ગુજરાતી પરંપરાગત મેથી ના ભજીયા સાથે કઢી ચટણી અને મસાલા ચા

મેથી ના ભજીયા અને કઢી ચટણી (Methi Bhajiya Kadhi Chutney Recipe In Gujarati)

#supers
ગુજરાતી પરંપરાગત મેથી ના ભજીયા સાથે કઢી ચટણી અને મસાલા ચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૨ કપમેથી ની ભાજી
  2. ૨ કપ બેસન
  3. ૧/૨ કપ લીલા ધાણા
  4. ૨ ટીસ્પૂનમીઠું
  5. લીલા મરચા ઝીણા સમારેલા
  6. 1/4 ચમચી આખા ધાણા
  7. ૪ નંગમરી
  8. ૧/૨ ટીસ્પૂનસોડા
  9. ૧ ટીસ્પૂનલીંબુનો રસ
  10. કઢી ચટણી માટે
  11. ૨ ટીસ્પૂનબેસન
  12. ૧/૪ કપદહીં
  13. ૨ ટીસ્પૂનખાંડ
  14. ૧/૨ ટીસ્પૂનમીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં એક બાઉલમાં બેસન, ઝીણી સમારેલી મેથી ની ભાજી, કોથમીર, આદુ મરચા, મીઠું, લીંબુનો રસ, મરી,આખા ધાણા, અને એક કપ જેટલું પાણી નાખી ખીરું તૈયાર કરો પછી તેમા સોડા નાખીને ઉપર થી ૩ ચમચી ગરમ તેલ રેડવું, મિક્સ કરી લો

  2. 2

    ગેસની મિડિયમ આંચ પર ભજીયા તળી લો

  3. 3

    કઢી ચટણી બનાવવા માટે બેસન, દહીં સમારેલા લીલાં મરચાં મીઠું, મોરસ ૧ કપ પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરો. મીઠા લીમડાનો વઘાર કરો.. ગેસની આંચ ધીમી રાખવી ને ચડવા દેવું.

  4. 4

    ગરમા ગરમ ભજીયા, તળેલા મરચા, મસાલા કાંદા અને સાથે નાસ્તામાં આનંદ માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @PinalPatel
પર

Similar Recipes