મેંગો ડીઝર્ટ (Mango dessert recipe in Gujarati)

Mishty's Kitchen
Mishty's Kitchen @Mishtys_kitchen
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 1 કપસોજી
  2. 2 કપમિલ્ક
  3. 1 કપખાંડ
  4. 1 Tspબેકિંગ પાઉડર
  5. 1/4 Tspબેકિંગ સોડા
  6. 2 Tbspતેલ
  7. 2મેંગો.. પાકી કેરી
  8. 1 કપફુલ ફેટ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    1 કપ સોજી પછી લઈ પછી તેમાં 2 કપ મિલ્ક
    1 કપ ખાંડ બેકિંગ સોડા બેકિંગ પાઉડર ઉમેરો પછી તેમાં 2Tbsp તેલ નાખી.. કેક ત્યાર કરો..

  2. 2

    પછી 1 કપ ફુલ ફટ વહીપ્પ ક્રીમ લૉ.. તેને બીટર તી બીટ કરો..

  3. 3

    તેના બે ભાગ કરો..

  4. 4

    એક માં બે કેરી નો પલ્પ ઉમેરો..

  5. 5

    એક એમ જ સફેદ રાખજો..

  6. 6

    કેકે નો ભૂકો કરો.. મેંગો syrup 2 3 ચમચી ઉમેરો.. પછી તેમાં કેરીના પલ્પ વાળું ક્રીમ ઉમેરો..

    પછી તેમાં પાછો કેક નો ભૂકો પાથરો.. ફરીથી કેરીના પલ્પ વાળું ક્રીમ પાથરો...

  7. 7

    સફેદ ક્રીમ એક પાઈપિંગ બેગમાં લઈને તેના તી ડિઝાઇન કરો..

  8. 8

    ઉપરથી થોડો વચ્ચે કેક નો ભૂકો છાંટો..

  9. 9

    તૈયાર છે આપણું મેંગો નું એક બહુ જ સરસ અને ખૂબ જ ટેસ્ટી લાગતું... મેંગો ડિઝર્ટ...

  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mishty's Kitchen
Mishty's Kitchen @Mishtys_kitchen
પર

Similar Recipes