ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ ગુવાર ને સરખો વિની લેવો.બટાકા ને છાલ કાઢી કટકા કરી લેવા.પછી બંને ને ધોઈ લેવું.
- 2
હવે કુકર માં તેલ મૂકી તેમાં હિંગ નાખી ગુવાર,બટાકા નાખી હળદર, ધાણા જીરુ પાઉડર, લાલ મરચું પાઉડર, મીઠું ટેસ્ટ મુજબ નાખી મિક્સ કરી લો.
- 3
થોડું સોત્રાઈ પછી તેમાં પાણી નાખી કુકર બંધ કરી ૪ થી ૫ વિસલ વગાડી લો.તો રેડી છે ગુવાર નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
#cookped india#cookped gujarati Hinal Dattani -
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe in Gujarati)
#EB#week5 આ શાક પોષક ગુણો થી ભરપુર છે ..સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.. Varsha Dave -
-
-
-
-
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujrati#ગુવાર નું શાકગુજરાતી સ્ટાઇલ ગુવાર નું શાક Tulsi Shaherawala -
-
-
-
-
-
-
-
-
-
-
ગુવાર નુ શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#week5મસાલા ગુવાર નુ શાક Falguni Chauhan ( The 🏡 Chef )
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15122677
ટિપ્પણીઓ (5)