વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)

Deepal @Deepalj
મારાં મમ્મી ની રેસિપી છે
વાલ નું શાક (વરા વારુ)
#EB
રાંધવાની સૂચનાઓ
- 1
વાલ ને ૭ તી ૮ કલાક પલાળી બાફી કાઢવા મીઠુ અને ઓઇલ થોડું નાખી...... જરૂર લાગે તો સોડા નાખી બાફવા
- 2
તુવર દાળ ને પણ મીઠુ, શીંગ દાળા નાખી બાફી લેવું...... વઘાર માટે તેલ મૂકી એમાં હિંગ, અજમો, રઈ નાખવું......ટામેટું ને જીણી ને નાખવું...... પછી હળદર, મરચુ, ધાણા જીરું, મીઠુ (જરૂર મુજબ) નાખી સેકવા દેવું..... જ્યાં સુધી તેલ ના છૂટે..... પછી તુવર દાળ ને વાલોવી ને નાખવી
- 3
પછી ઉકાળવા દેવું..... પછી ગોળ, લીંબુ રસ નાખવો...... પછી બાફેલા વાલ નાખવા...... સરખું ઉકડે એટલે વરા ની દાળ નો ગરમ મસાલો નાખવો....... છેલ્લે લીલા ધાણા નાખવા...... જમવા ના ટાઈમ એ ઉપર તી શીંગ તેલ ગરમ કરી લાલ મરચુ પાઉડર નો વઘાર નાખવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5#વાલ નું શાક#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
રંગુલી વાલ નું શાક (Ranguli Vaal Shak Recipe In Gujarati)
#EB# Week 5વાલ 2 પ્રકાર ના હોય છે. એક દેશી વાલ અને બીજા રંગુલી વાલ. મેં આજે રંગુલી વાલ નું શાક બનાવ્યું છે. Arpita Shah -
રંગુલી વાલ નું શાક (Ranguli Val Shak Recipe In Gujarati)
#EB#Week5રંગુલી વાલ નું વરા જેવું શાકઆ શાક જ્યારે સારો પ્રસંગ હોય છે ત્યારે રંગોલી વાલ નું વરા જેવું શાક બનતું જ હોય છે. મારા ઘરે મારી ફેમિલી માં બધા જ ને આ શાક બહુ જ પસંદ છે. Jayshree Doshi -
વાલ નું શાક (Val Shak Recipe in Gujarati)
#EB #week5#valodnushak#cookpad #cookpadgujarati#cookpadindia#લગ્ન પ્રસંગ માં શ્રેષ્ઠ જમણ એટલે વાલ દાળ ભાત લાડુ બટાકા નું શાક અને કેરી ની season ma રસ હોય છે તો ચાલો આજે આપડે બનાવીશું વાલ.... લગન વાળા.... Priyanka Chirayu Oza -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3ગુજરાતી જમણ વાર માં જોવા મળતું વાલ નું શાક જોઈ ને જ મોમાં પાણી આવી જાય તેવું સ્વાદિષ્ટ છે. ગુજરાતી નું પ્રિય છે. મારી ઘરે વારંવાર બને છે. તેની સાથે લાડુ બહુ સરસ લાગે છે. Arpita Shah -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#Week#cooksnspeદક્ષાબેન ની રેસીપી જોઈ ને મે રંગૂન વૉલ ના શાક બનાયા છે. લગન મા બનતા વૉલ ના શાક ખરેખર ખુબ ટેસ્ટી હોય છે, ખાટા મીઠા ,લચકાપડતુ શાક જમણ ના થાલી ની શોભા અને સ્વાદ વધારી દે છે Saroj Shah -
વાલ નું ગ્રેવી વાળું શાક (Val Gravy Shak Recipe In Gujarati
#EB#week5 વાલ માં પુષ્કળ પ્રમાણ માં પ્રોટીન રહેલું છે.અહીંયા મે વાલ નું ગ્રેવી વાળું શાક બનાવ્યું છે.જે ટેસ્ટ માં ખુબ મસ્ત બને છે. Varsha Dave -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3 આ શાક ખાસ કરીને ગુજરાતી જમણવાર મા બને છે. કેરી ની સીઝન મા રસ ની સાથે આ શાક બને છે.જમણવાર મા જ્યારે લાડવા બન્યા હોય તો તેની સાથે પણ આ શાક હોય છે. Vaishali Vora -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookWeek 5Post1વાલ નું શાક (Broad field beans Curry) Bhumi Parikh -
વાલનું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5લગ્નમાં બનતુ વાલ નુ શાક બનાવવા માટે સરસિયાના તેલનો વઘાર કરવો... આ વાલ નુ શાક લાડવા સાથે પીરસાય છે... Neha Suthar -
દેશી વાલ નું શાક (Desi Val Shak Recipe In Gujarati)
#AM3વાલ એ કઠોળ છે અને એ બે પ્રકાર ના હોય છે એક દેશી વાલ અને બીજું રંગુની વાલ. આ બંને ટેસ્ટ માં સરસ જ લાગે છે. અને મોટા ભાગે વાડી માં એટલે કે વરા માં દેશી વાલ નું જ શાક હોય છે અને મેં પણ આજે વરા માં બને એ જ રીતે બનાવ્યું છે. Maitry shah -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3#kitchenstarchallenge#વાલ નું શાકસિયારુ હવે પતી જાવા આવ્યૂ તો વાલ નું શાક કરી લઈ એ.આ ખુબજ સરસ લાગે છે.આ બનાઉ ખુબ જ સરલ છે. Deepa Patel -
વાલ નુ શાક (Val Shak Recipe In Gujarati)
#EBWeek 5આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ મસાલેદાર હોય છેવાલ નુ શાક (લગ્ન પ્રસંગમાં બનતું હોય એવું શાક) Kalpana Mavani -
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3અમે વાલ નુ શાક કરવાનું હોય તો લાડવા અચૂક બનાવીએ અમને બધા નુ બહુ પ્રીય શાક છે 😋😋😊 Pina Mandaliya -
-
રંગુની વાલ નું શાક (Ranguni Val Nu Shak Recipe In Gujarati)
#વેસ્ટ આ વાલ નું શાક ઉત્તર ગુજરાત,અને સૌરાષ્ટ્ર માં વધુ બને છે. જ્યારે દક્ષિણ ગુજરાત માં આ મોટા વાલ ની જગ્યાએ કાળા વાલ, અને નાના વાલ ખાવા માં આવે છે. આમ,વાલ માં ઘણી જાત ના આવે છે. પ્રોટીન થી ભરપૂર વાલ સ્વાસ્થય માટે સારા છે.જમણવાર માં આ મોટા રંગુની વાલ નું શાક બનાવવા માં આવે છે.મારા દીકરા ને આ નું શાક ભાવે છે.. તો મેં આજે રંગુની વાલ નું શાક (વેસ્ટ) માટે ગુજરાત નું પ્રસંગો માં બનતું શાક બનાવ્યું છે. Krishna Kholiya -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATI#week5#Valnushak ગુજરાતી જમણવારમાં વાલનું શાક અગત્યનું સ્થાન ધરાવે છે. લાડવા અથવા મોહનથાળ સાથે ફૂલવડી અને વાલ નુ શાક નાત નાં જમણવારમાં અચૂક જોવા મળે છે. વાલ નુ શાક ખટાસ-ગળપણ વાળું અને ઘટ્ટ રસાવાળું હોય છે. અહીં નાતમાં જમણ માં બનતું ખાટું મીઠું ચટાકેદાર એવું વાલનું શાક બનાવ્યું છે. Shweta Shah -
વાલ નુ શાક (Val Shak Recipe In Gujarati)
#AM3આજે મે વાલ નુ શાક બનાવ્યુ છે,આ શાક પ્રસંગ ના જમણવારમાં બનતુ હોય છે,અને આપણે ઘરમા પણ કોઇ શાક નો હોય ત્યારે આ વાલ નુ શાક બનાવી શકાય છે રોટલી સાથે સારું લાગે છે,અને પ્રસંગ મા તો લાડવા સાથે વાલ નુ શાક હોય એટલે મજા આવી જાય,તમે પણ આ રીતે 1 વાર જરુર બનાવો વાલ નુ શાક જરુર પસંદ આવસે. Arpi Joshi Rawal -
લીલા વાલ નું શાક (Lila Val Shak Recipe In Gujarati)
#BW શિયાળો જવાની તૈયારી છે હવે લીલા વાલ આવતા બંધ થઈ જશે તો આવે ત્યાં સુધી આ શાક ની મજા માણી લઈએ. Varsha Dave -
-
-
વાલ નું શાક (val nu shak recipe in gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujaratiવાલ એક કઠોળ છે જેમાં અનેક પ્રકારના પોષક તત્વો રહેલા છે પ્રોટીન થી ભરપૂર હોવાથી ખૂબ હેલ્થી છે... ગુજરાતી લોકો આ શાક લગ્ન કે વાસ્તુ જેવા શુભ પ્રસંગો માં મોટાભાગે જમણવાર માં બનાવતા હોય છે. Neeti Patel -
-
વાલ નું શાક
#ડીનરગોળ ના લાડુ અને વાલ નું કોમ્બીનેશન ખૂબ જ સરસ લાગે છે. એટલે આજે ડીનર માં વાલ નું શાક, રોટલા, લાડું, પાપડી, અથાણું અને છૂંદો આરોગ્યુ. અને હા સાથે શેકેલા મરચા પણ. Sachi Sanket Naik -
-
-
વાલ નું ખાટું મીઠુ શાક (Val Khatu Mithu Shak Recipe In Gujarati)
#KS3 post-3 આ શાક ની ફ્લેવર અલગ છે લાડુ, પૂરી જોડે જમણવાર માં પીરસાય છે. મારાં ઘરે બધાને બહુ ભાવે છે. Bina Talati -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15126619
ટિપ્પણીઓ (3)