વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot

વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪વ્યકિત માટે
  1. ૧ કપસૂકા વાલ
  2. ૨ ટી સ્પૂનબેસન
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૧ ટી સ્પૂનહળદર
  5. ૧ (૧/૨ ટી સ્પૂન)લાલ મરચું
  6. ૧/૪ ટી સ્પૂનહિંગ
  7. ૨ ટી સ્પૂનધાણા જીરું
  8. ૪ ટેબલ સ્પૂન તેલ
  9. ૧ ટી સ્પૂનગોળ
  10. ૧/૨ ટી સ્પૂનલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    વાલ ને સાફ કરી ગરમ પાણી માં ૭-૮ કલાક માટે પલાળી દો.કૂકર માં ૩-૪ સિટી વગાડવી.બાફી લીધા બાદ પેન માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી, હળદરનાખી બાફેલા વાલ નાખી હલાવો

  2. 2

    પછી તેમાં બધાં મસાલા નાખી,બેસન પાણી માં મિક્સ કરી વાલ માં ઉમેરો.પછી ગોળ અને લીંબુ નો રસ નાખી ૨-૩ મિનિટ સુધી સાંતળો.વાલ નું શાક રેડી ટુ સર્વ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes