આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

Shethjayshree Mahendra
Shethjayshree Mahendra @jayshree1957

#Fam
Aloo paratha બધાના ઘરમાં બનતા જ હોય છે મેં તેમાં થોડી અધકચરી ક્રશ કરેલી વરિયાળી અને કસૂરી મેથી નાંખી બનાવ્યા છે ટેસ્ટી બને છે

આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

#Fam
Aloo paratha બધાના ઘરમાં બનતા જ હોય છે મેં તેમાં થોડી અધકચરી ક્રશ કરેલી વરિયાળી અને કસૂરી મેથી નાંખી બનાવ્યા છે ટેસ્ટી બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ
  1. 5બટાકા મીડિયમ સાઇઝના
  2. 1 મોટી ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  3. સ્વાદ મુજબ મીઠું
  4. ચપટીહળદર
  5. 1/2 ચમચી આમચૂર પાઉડર
  6. શેકવા માટે તેલ કે ઘી
  7. 1/2 ચમચી ગરમ મસાલો
  8. 1 ચમચીવરિયાળી અધકચરી ક્રશ કરેલી
  9. 1 ચમચીકસુરી મેથી લીલા ધાણા
  10. કણક બાંધવા
  11. 1 વાટકો ઘઉં નો લોટ
  12. 2 ચમચીતેલ સ્વાદ મુજબ મીઠું
  13. ચપટીહળદર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બટાકાને બાફીને મેશ કરી લો

  2. 2

    એક વધાર્યાં તે લઈ તેમાં જીરુ મૂકી આદુ-મરચા-લસણની પેસ્ટ સાંતળી લો તેને બટાકા નામ મિશ્રણમાં ઉમેરી દો હવે બટાકાના મિશ્રણમાં બધો મસાલો કરી પુરણ બનાવો

  3. 3

    હવે ઘઉંની કણક તૈયાર કરી લો કણકમાંથી લુવો લઇ પૂરી જેવું વણી લો તેના પર પુરાણનો ગોળ ગોળો બનાવી મુકો

  4. 4

    બધી બાજુથી બંધ કરી અટામણ લઈ પરોઠું વણી લો

  5. 5

    એક તવી ગરમ કરો તેના પર તેલ લગાવી વળેલું પરોઠા મૂકો તેને ઘી કે તેલ લગાવી બંને બાજુથી શેકી લો

  6. 6

    ગરમાગરમ આલુ પરોઠા તૈયાર છે તેને સર્વ કરી શકાય છે ખુબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shethjayshree Mahendra
પર

Similar Recipes