જાડા પૌવા નો ચેવડો (Jada Pauva Chevdo Recipe In Gujarati)

Bhumi Parikh @bhumi_27659683
જાડા પૌવા નો ચેવડો (Jada Pauva Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તેલ ની તાવડી મૂકી તેલ ગરમ થાય એટલે પૌઆ તળી લેવા. પછી તેમાં શીંગદાણા પણ તળવા.
- 2
હવે બીજી તાવડી માં તેલ મૂકી તેમાં રાઈ અને તલ નાખવા. તતડે એટલે લીમડાના પાન અને લીલું મરચું ઉમેરો. હવે હળદર, મીઠુ, મરચું, વરિયાળી, લીલુ મરચું ઉમેરવું. પછી એ વઘાર પૌઆ ના ચેવડામાં નાખી લો. હવે તેને હલાવી લો. તેને એર ટાઈટ ડબ્બા મા ભરી લો. જરૂર મુજબ સર્વિંગ બાઉલ માં સર્વ કરવું. તેને ખાવાની મજા આવે છે...
Top Search in
Similar Recipes
-
-
જાડા પૌવા નો ચેવડો
રેસીપી મારી મમ્મીની ફેવરિટ રેસીપી છે અને જનરલી બધા દિવાળીમાં બનાવતા હોય છે પણ ત્યારે હાજીખાની પૌવા નો જ બનાવે છે આ તેના વગર આપણે સામાન્ય જાડા પૌવા માંથી બનાવવામાં આવે છે અને એટલો જ સ્વાદિષ્ટ લાગે છે Meghana N. Shah -
પૌવા નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
સ્વાદિષ્ટ વાનગી અમારા ઘરમાં બધાને બહુ ફેવરેટ છે. Falguni Shah -
-
-
પૌઆનો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#ChooseTocook#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
પૌવા નો ચેવડો(pauva no chevdo recipe in Gujarati)
#CB3 આ સ્વાદિષ્ટ નાસ્તો ક્રન્ચી છે.જેની સામગ્રી આરામ થી ઘર માંથી મળી જાય છે.જાડા પૌઆ હોવાં થી થોડું પાણી નો કરમો દેવાં થી પૌઆ સરસ રીતે તળી શકાય છે . Bina Mithani -
પૌવા નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
#RJS#Cookpadindiaરાજકોટ ના ચેવડા નું નામ આવે એટલે સૌની જીભ ઉપર એકજ નામ આવે રસિક ભાઈ અને ગોરધન ભાઈ આ બંને ના ચેવડા નું કેવું જ શું Rekha Vora -
મકાઈ પૌંઆ ચેવડો (Makai Pauva Chevdo Reicpe In Gujarati)
અત્યારે લગભગ ઉનાળુ વેકેશન ચાલુ થઈ ગયું છે. વેકેશનમાં બાળકો ઘરે જ હોય છે અને વારંવાર ભૂખ લાગતાં કાંઇક નાસ્તો કરતા હોય છે. તો આ ચેવડો બનાવીને રાખી શકાય છે અને ઝડપથી બાળકોને આપી શકાય છે. હાલમાં મહેમાનો પણ ઘરે વેકેશન કરવા આવતા હોય તો બહાર ફરવા જવાનું બનતું હોય છે. ત્યારે ફટાફટ આ ચેવડો આપી પણ શકાય અને સાથે લઈ જઈ પણ શકાય. મારા ઘરમાં બધાનો ફેવરિટ છે. Deepti Pandya -
-
-
-
જાડા પૌંઆ નો ચેવડો (Thick Poha Chevdo Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadIndia Jayshree Doshi -
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#TC વન મિનિટ માઇક્રોવેવ ની તન્વી બેન ની રેસીપી માંથી જોઈ મે બનાવ્યો નાયલોન પૌવા નો ચેવડો મસ્ત બન્યો છે થેંક્યુ સો મચ તન્વી બેન Sonal Karia -
-
-
-
-
-
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#Cookpadgujarati Bindi Vora Majmudar -
-
મકાઈના પૌવા નો ચેવડો (Makai Pauva Chevdo Recipe In Gujarati)
#DFT#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
મિક્સ ચેવડો (Mix Chevdo Recipe In Gujarati)
#MBR2#week2 દિવાળી નાં નાસ્તા માં ચેવડો લગભગ બધા જ બનાવે છે.મે અહીંયા અલગ અલગ વસ્તુ ઉમેરી ને ચેવડો બનાવ્યો છે. Varsha Dave -
-
-
-
પાપડ પૌંઆ ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
#GA4#Week23પાપડ પૌઆ નો ચેવડો હંમેશા અમારા ઘરમાં હોય છે અને આ ચેવડોખૂબ જ ટેસ્ટી બને છે તો આપ સર્વે જરૂરથી બનાવશે Kalpana Mavani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15133568
ટિપ્પણીઓ (2)