દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Pallavi Gilitwala Dalwala
Pallavi Gilitwala Dalwala @pallavi9972

#Fam
આ રેસિપી મને મારી દાદી માં એ સિખવી હતી.. અત્યારે તેઓ નથી..પણ મમ્મી કરતા પણ રસોઈ નું બસિક જ્ઞાન દાદી માં એ જ આપ્યું . મારા ફેમિલી માં બધા ને બહુજ પસંદ છે

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

45 મિનીટ
4 વ્યકિત
  1. 1 કપતુવેરની દાળ બાફેલી
  2. 4 ચમચીશીંગદાણા બાફેલા
  3. 5કોકમ પલાળેલા
  4. 1ટામેટું છીણેલું
  5. 4 ચમચીગોળ
  6. 1લીંબુ નો રસ
  7. 2 ચમચીમેથીયા મસાલો
  8. 1 ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  9. 1 ચમચીહળદર
  10. 2 ચમચીલાલ મરચું પાઉડર
  11. સ્વાદ પ્રમાણેમીઠું
  12. 3ચમચા તેલ
  13. 1 ચમચીરાઈ
  14. 10લીમડા ના પાન
  15. 1 ચમચીહિંગ1 લાલ સૂકું મરચું
  16. ઢોકળી માટે
  17. 1 કપઘઉં નો લોટ
  18. 1 ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  19. 1 ચમચીહળદર પાઉડર
  20. 2ચમચા તેલ
  21. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    લોટ મા બધું ઉમેરી મિક્સ કરી પાણી નાખી કણક બાંધવી

  2. 2

    દાળ માં જોઈતું પાણી ઉમેરી ગોળ લીંબુ નો રસ મીઠું મરચું પાઉડર અને પેસ્ટ હળદર ટામેટું 5 લીમડા ના પાન શીંગદાણા કોકમ નાખી ઉકળવા મૂકવું

  3. 3

    લોટ મા થી લુવા પાડી રોટલી થી જરાક જાડી વણી કાપા પાડી દાળ ઉકળે એમાં ઉમેરવી.. જોઈતી ઢોકળી ઉમેરી 5 મિનીટ ઢાંકી ને ચડવા દો

  4. 4

    પછી તેલ મૂકી રાઈ લીમડો હીંગ લાલ મરચા નો વઘાર કરી 10 મિનીટ થવા દો..ready ટેસ્ટી દાળઢોકળી.. અને હા મેથિયા મસાલો ખાસ નાખવો..હું જાતે બનાવેલો જ નાખું છું

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Pallavi Gilitwala Dalwala
પર

Similar Recipes