મેંગો ચોકો મિલ્કશેક (Mango Choco Milkshake Recipe in Gujarati)

Sweetu's Food
Sweetu's Food @sweetu10

આ મારી પોતાની રેસીપી છે. મારા ઘરમાં બધાની ફેવરીટ.

મેંગો ચોકો મિલ્કશેક (Mango Choco Milkshake Recipe in Gujarati)

આ મારી પોતાની રેસીપી છે. મારા ઘરમાં બધાની ફેવરીટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ લોકો માટે
  1. ૪-૫ કેરીનો પલ્પ
  2. ૨ ગ્લાસદૂધ
  3. ૫ ચમચીખાંડ
  4. ૪ ચમચીકોકો પાઉડર
  5. ૪-૫ બિસ્કીટ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેરીના પલ્પમાં ખાંડ, દૂધ અને કોકો પાઉડર નાખીને મિક્સરમાં મિક્સ કરો.

  2. 2

    હવે તેને એક મગમાં સર્વ કરો. તેને બિસ્કીટ સાથે ખાવાની ખૂબજ મઝા આવે છે.

  3. 3

    હું આશા રાખીશ કે તમે પણ બનાવો અને આ વિશે તમારો અભિપ્રાય જરૂરથી આપો. 😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweetu's Food
Sweetu's Food @sweetu10
પર
Eat healthy & Be happy 😊
વધુ વાંચો

Similar Recipes