ફ્રેંચ ફ્રાય (French Fries Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકાના છોલી ને તેના આ રીતે પીસ પાડી દેવા.તેને ઠંડા પાણી વડે ધોઈ ને કપડા વડે લુછી દેવા.
- 2
હવે તેને ગેસ પર તેલ ગરમ કરી અડધા તળી લેવા અને બહાર કાઢી ને ઠંડા થવા દેવા.
- 3
હવે ફરી થી ફ્રાઈસ ને તળી લેવા.થોડા એવા ક્રંચી થાય એટલે તેને ઉતારી ને તેના પર ચાટ મસાલો ભભરાવી ને કેચઅપ સાથે સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ફ્રેંચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#week6સૌની મનપસંદ રેસ્ટોરન્ટ સ્ટાઈલ ફ્રેંચ ફ્રાઈસ નો આનંદ ઘરે જ માણો Pinal Patel -
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાય (Peri Peri French Fries Recipe In Gujarati)
#EB#week6#Fam #post-2 Sejal Agrawal -
-
-
ફ્રેંચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
#EB#WEEK6આ ફ્રેંચ ફ્રાય એકદમ બાર જેવી જ બનશે, થોડી વાર લાગશે પણ સરસ બને છે. charmi jobanputra -
-
-
-
-
ફ્રેંચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
ફ્રેંચ ફ્રાઈસ શાનદાર સ્નેક્સ છે. તેને બાળક અને મોટા બધા પસંદ કરે છે. તમે પણ જાણો તેને શાનદાર રીતે બનાવવા માટે શું કરવું પડશે. #cookwellchef#EB Nidhi Jay Vinda -
-
-
-
ફ્રેન્ચ ફ્રાઇસ (French Fries Recipe In Gujarati)
#EB#Week6#Fam#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
-
-
ફ્રેંચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB# વીક 6evening snackનાના બાળકો થી માંડી મોટા બધા ને ભાવતી ફ્રેંચ ફ્રાઇસ્ ની રેસિપી. Aditi Hathi Mankad -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujaratiMy ebookPost1 Bhumi Parikh -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15137493
ટિપ્પણીઓ