રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાને ધોઈ તેની છાલ ઉતારી તેની ખમણી વડે ગોળ સ્લાઈસ કરો. હવે ડુંગળી ને ધોઇ તેની છાલ ઉતારી તેને ઝીણી સમારી લો. ત્યારપછી તેમાં બધાં મસાલા તેમજ મીઠું, અજમાં ઉમેરી તેમા થોડો ચણા નો લોટ ઉમેરી તેને બરાબર મિક્ષ કરી બાજુ માં રાખી દો.
- 2
હવે ચણા નો લોટ લઈ તેને ચાળી ને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી તેમાં બધા મસાલા, મીઠું તેમજ ચપટી મીઠો સોડા ઉમેરી તે લોટ ને ડોહી લો. બાજુ નાં ગેસ સ્ટોવ પર તેલ નું લોયું મૂકી દો. ગરમ કરવા માટે.
- 3
હવે બટેટા ની પતરી ને ચણા નાં લોટ નાં ખીરા માં બોળી ને ગરમ તેલ માં મુકતા જાવ. એવીજ રીતે ડુંગળી ના પણ ચમચી વડે ગરમ તેલમાં મુકતા જાવ.ગેસ ધીમા તાપે રાખવો. ધીમા તાપે તે તળી ને ડિશ માં કાઢતા જાવ. તો તૈયાર છે મિક્સ ભજીયા. તેને લસણની ચટણી તેમજ ટામેટાં સૌસ સાથે સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
મિક્સ ભજીયા (mix bhajiya recipe in gujarati)
#સુપરશેફ3#વીક3 વરસતા વરસાદ માં અને ખુશનુમા વાતાવરણમાં ગરમ-ગરમ ભજીયા ખાવા ની ખૂબ મજા આવે.એક બાજુ વરસાદ વરસતો હોય અને જો ભજીયા મળી જાય તો તો ગુજરાતી ઓને તો મજા જ પડી જાય.કેમ ખરું ને ..?? Yamuna H Javani -
-
-
-
-
-
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MRC#mansun season challengeમોનસૂનમાં ઘણી વાનગીઓ બને છે પણ તેમાં ગુજરાતીઓના ઘરમાં વારંવાર બનતી ડીશ એટલે ગરમા-ગરમ મિક્સ ભજીયા. Jayshree Doshi -
-
-
-
-
-
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#FDS@Sangitમારી સહેલી સંગીતા જે મોમ્બાસા કૅન્યા રહેછે જે, ઈન્ડીયા આવે ત્યારે ઝટપટ ઘરમાં જ રહે લી સામગ્રી માંથી બનાવી શકાય એવો ગરમાગરમ નાસ્તો એટલે મિક્સ ભજીયા હુ એને ખવડાવું , Pinal Patel -
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MFF ચોમાસાનું ડિનર સહેલું ને સટ.... ગરમાગરમ મિક્ષ ભજીયા ને સાઈડમાં પુલાવ.....ને કાચા મરચાની લિજ્જત....ખૂબ ઝડપ થી બની જતી આ વાનગી બધાની ફેવરિટ છે... Sudha Banjara Vasani -
-
-
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#ફટાફટ ગુજરાતીઓ ના ઘરમાં વારંવાર બનતી ડીશ. નાના - મોટા સૌની પ્રિય વાનગી. VAISHALI KHAKHRIYA. -
-
બેસન ના મિક્સ ભજીયા(besan na mix bhajiya recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સકેલોટ#week2પોસ્ટ - 10 Sudha Banjara Vasani -
મિક્સ ભજીયા પ્લેટર (mix vej bhajiya recipe in Gujarati)
ફ્રેન્ડ્સ વરસાદી વાતાવરણ છે તો આપણે ભજીયા ને કેવી રીતે ભૂલી શકીએ આજે હું પણ ચણાના લોટમાંથી મિક્સ ભજીયા ની રેસીપી બનાવીશ અને ત્યારબાદ મેગી માંથી fritters બનાવીશ#સુપરશેફ૨#વિક૨#માઈઈબુક Nidhi Jay Vinda
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15140109
ટિપ્પણીઓ (4)