કારેલા નું શાક (Karela Shak Recipe in Gujarati)

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556

# Jayshree Chauhan
#EB
# Week 6

શેર કરો

ઘટકો

૨૦/૨૫ મિનિટ
૧ વ્યક્તિ
  1. નાના કારેલા
  2. ૪/૫ કળી લસણ
  3. ટમેટું
  4. ૨ ચમચીચટણી
  5. ૧/૨ ચમચીહળદ
  6. ૧/૨ ચમચીગોળ
  7. ચપટીહિંગ
  8. ૧ ચમચીધાણાજીરૂ
  9. ચમચા તેલ
  10. સ્વાદ અનુસારમીઠું
  11. ૧/૨રાઈ
  12. ચપટીજીરું
  13. ૧/૨લીંબુ

રાંધવાની સૂચનાઓ

૨૦/૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કરેલા ને ધોઈ છાલ કાઢી ને જીણા સુધારી લો પછી તેમાં મીઠું અને લીંબુનો રસ નાખી પાંચ મિનિટ સુધી રહેવા દો.

  2. 2

    ત્યાર બાદ તેને ચોળી ને પાણી કાઢી લો.પછી કડાઈ માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરૂ,હિંગ મૂકી વધારી લો.

  3. 3

    પછી તેમાં મીઠું મરચું, હળદર ટમેટું ઝીણું સમારેલું લસણ ની પેસ્ટ,ગોળ ઉમેરી હલાવી ડીશ પર પણી મૂકી ચડવા દેવું

  4. 4

    દસ થી પંદર મિનિટ માં ચડી જસે આ શાક રોટલી ભાખરી કે રોટલા સાથે ખૂબ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

ટિપ્પણીઓ

Similar Recipes