કારેલા નું બટાકાથી ભરેલું શાક (Karela Bataka Bharelu Shak Recipe In Gujarati)

Binita Makwana
Binita Makwana @Binita_18
Gujarat

કારેલા નું બટાકાથી ભરેલું શાક (Karela Bataka Bharelu Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 થી 40 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 250 ગ્રામકારેલા
  2. 2બટેકા
  3. 1/2 ચમચીગરમ મસાલો
  4. 4-5કળી લસણ
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1/4 ચમચી હળદર
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 1/2 ચમચી ધાણાજીરું
  9. કોથમીર
  10. ગોળ સ્વાદ મુજબ
  11. 1લીંબુ
  12. તેલ જરૂર મુજબ
  13. 1/4 ચમચીહિંગ
  14. 1/2 ચમચીજીરું

રાંધવાની સૂચનાઓ

30 થી 40 મિનિટ
  1. 1

    પહેલા કારેલા ની છાલ કાઢી ને તેના મોટા કટકા કરવા.ગેસ પર કુકર માં મીઠું ભરી ને બાફવા મુકવા.5 થી 7 વિશલ વગાડવી.

  2. 2

    બટેકા ને પણ બાફી લેવા.હવે બાફેલા કરેલા ના બિયા કાઢી ને 2 પાણી થી ધોવા.બટેકા નો મસાલો બનાવવા માટે તેમાં મીઠું,ખનડેલ લસણ ની ચટણી,ધાણાજીરું,હળદર,ગરમ મસાલો,ગોળ,લીંબુ,સમારેલ કોથમીર,તેલ નાખી મિક્સ કરો.હવે બધા કરેલા માં ભરી દો.

  3. 3

    1 કઢાઈ માં 3 ચમચી તેલ મૂકી ને તેમાં જીરું નાખી તતળે એટલે હિંગ નાખી ભરેલા કરેલા નાખવા.5 થી 8 મિનિટ ગેસ પર ચઢવા દેવા.અને થોડા વારે હલાવવા.પછી ગેસ બંધ કરવો.રેડી છે કરેલા નું ભરેલું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Binita Makwana
Binita Makwana @Binita_18
પર
Gujarat
👩‍🍳💁🍱🍽️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes