ડ્રાયફ્રૂટ ખીર (Dryfruit Kheer Recipe in Gujarati)

Urvashi Mehta @cook_17324661
સેવ ડ્રાયફ્રૂટ ખીર બહુ સરસ બની છે. અમારા ફેમેલી માં ખીર અનેક પ્રકારની બને છે ઘરના બધા જ સભ્યો ને બહુ ભાવે છે...એકવાર જરૂર થી ટ્રાય કરજો.
ડ્રાયફ્રૂટ ખીર (Dryfruit Kheer Recipe in Gujarati)
સેવ ડ્રાયફ્રૂટ ખીર બહુ સરસ બની છે. અમારા ફેમેલી માં ખીર અનેક પ્રકારની બને છે ઘરના બધા જ સભ્યો ને બહુ ભાવે છે...એકવાર જરૂર થી ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
મેંગી સેવ ને પાણી માં ઉકાળી લો. પછી ગેસ પર પ૦૦ ગ્રામ દૂધ ગરમ કરી સેવ અને ડ્રાયફ્રૂટ નાખો...
- 2
હવે ખાંડ નાખી બે મિનિટ સુધી બરાબર હલાવો. પછી ગેસ બંધ કરી દો. તૈયાર છે સેવ ડ્રાયફ્રૂટ ખીર. બાઉલમાં કાઢી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાયફ્રૂટ મલાઈ પરાઠા
બધી જાતના પરોઠા બનાવી ખાઈએ છીએ. પણ આજે મેં ડ્રાયફ્રૂટ મલાઈ પરોઠા બનાવ્યા છે જે બહુ જ સરસ બન્યા છે ડ્રાયફ્રૂટ એકલું ના ભાવે તો આવી જ રીતે પરોઠા માં નાખી ખાવાથી ફાયબર ભરપૂર પ્રમાણ માં મળે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#પરાઠાથેપલા Urvashi Mehta -
જલેબી
ઘર માં બધા ને જલેબી બહુ જ ભાવે છે આ વાનગી ઘર ના સભ્યો ની ફેવરેટ મીઠાઈ છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#ફેવરેટ Urvashi Mehta -
સેવૈયા ખીર(sevaiya kheer in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૮#વીકમિલ૨#સ્વીટઆ ખીર મેં ઘઉં ની સેવ માંથી બનાવી છે અને મારા ઘરે બધા ને જ બોવ ભાવે છે. Payal Nishit Naik -
અમેરિકન ડ્રાયફ્રૂટ વીથ ચોકલેટી શેક
"અમેરિકન ડ્રાયફ્રૂટ વીથ ચોકલેટી શેક "બહુ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ઠંડા પીણાં ની મજા માણો. ⚘#ઇબુક#Day9 Urvashi Mehta -
ગાજર ની ખીર (carrot Kheer Recipe in Gujarati)
#GA4#Week3#Post2#carrotગાજરની ખીર ખાવામાં બહુ સ્વાદીષ્ટ લાગે છે અને ગરમ કે ઠંડી બહુ જ ટેસ્ટી લાગે છે. મારી પર્સનલ ફેવરીટ છે તો આજે એની રેસિપી શેર કરું છું. Rinkal’s Kitchen -
રસગુલ્લા (Rasgulla Recipe in Gujarati)
#Famરસગુલ્લા અમારા બધા ફેમિલી મેમ્બર્સ ને પસંદ છે. તો હું મલાઈ માથી ઘી બનાવું ત્યારે જે દૂધ નીકળે છે તેમાં થી પનીર બનાવી રસગુલ્લા બનાવું છું. ખૂબ જ સરસ બને છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
-
ડ્રાયફ્રૂટ લસ્સી (Dryfruit Lassi Recipe In Gujarati)
ચૈત્રી નોરતાં ની સર્વ ને શુભેચ્છા. આ લસ્સી ખાસ અલોણા મા પી શકો છો. મિલ્ક ડ્રાયફ્રૂટ લસ્સી HEMA OZA -
ડ્રાયફ્રૂટ સંદેશ(Dryfruit Sandesh Recipe in Gujarati)
સંદેશ એક બંગાળી વાનગી છે. જે ઘણી બધી અલગ અલગ પધ્ધતિ સાથે બનાવી શકાય છે. અહીં મે ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય તેવી રેસિપી બનાવી છે.#cookpadturns4#cookpadindia#cookwithdryfruits#dryfruits Riddhi Ankit Kamani -
ખજુર ડ્રાયફ્રૂટ મોદક(Khajur Dryfruit modak Recipe in Gujarati)
#cookpadTurns4બધા ડ્રાયફ્રૂટ બાળકો ને ખવડાવવા થોડા અઘરા છે તો મે બાળકો ને ભાવે એવા બધા ડ્રાયફ્રૂટ સાથે મોદક બનાવ્યા જેથી બધા હોશે ખાઈ શકે. Avani Suba -
બેસન ડ્રાયફ્રૂટ મોદક (Besan Dryfruit Modak Recipe In Gujarati)
#SGC #ATW2 #TheChefStory આ મોદક ચણા ના લોટ મા ડ્રાયફ્રૂટ પાઉડર અને મિલ્ક પાઉડર વડે બનાવેલ છે, આ ગણપતિ બાપાની પ્રિય વાનગી મોદક ઘણી બધી રીતે બનાવવામા આવે છે Nidhi Desai -
એપલ સેવ ખીર (Apple Sev Kheer Recipe In Gujarati)
#makeitfruityએપલ સેવ ખીર બનાવવા માં સરળ અને જલદી બની જાય છે અને ખાવા માં પણ સરસ લાગે છે અને તે સેહત માટે પણ ફાયદકારક છે Harsha Solanki -
પનીર કોપરા ના લાડું(paneer kopara na ladu in Gujarati)
#વિકમીલર#વીક૨પનીર કોપરા ના લાડું બહું જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
ગાજર ની ખીર
#GA4#Week3ગાજર ની ખીર ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને આ ખીર ઉપવાસ માં પણ ખાઈ શકાય છે.અને સાંજે જમ્યા પછી કંઈ ગળ્યું ખાવા જોઈતું હોય એમના માટે આ બેસ્ટ ઓપ્શન છે. Dimple prajapati -
મેંગો ખીર (Mango Kheer Recipe in Gujarati)
#MANGO #KHEER બધાએ ખીર તો ખાધી જ હશે પણ જો અત્યારે એની સાથે મેંગો ફ્લેવર ની ખીર ખાવા મળે તો કંઈક અલગ જ ટેસ્ટ થઈ જાય,. એકવાર અચૂક થી ટ્રાય કરજો. Hetal Chauhan -
ભાત ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#mr#cookpadgujrati કોઈ મહેમાન આવી જાય, અને ઝટપટ સ્વીટ બનાવવી હોય તો, વધેલા ભાત ની ખીર ખુબ જલ્દી બની જાય. એક્વાર જરૂર થી ટ્રાય કરજો. યકીન માનજો, ખુબ જલ્દી અને ખુબ યમ્મી બની છે. મેં અહીંયા બાસમતી રાઈસ બનાવ્યાં તા. 😍 Asha Galiyal -
ડ્રાયફ્રૂટ ઘુઘરા(Dryfruit Ghughra Recipe in Gujarati)
#દીવાળીમે પહેલી વાર બનાવ્યા, બહુ જ ટેસ્ટી અને ક્રન્ચી બન્યા છે.Happy diwali 💐🙏 Avani Suba -
બનાના ખીર(Banana Kheer Recipe In Gujarati)
#ફટાફટ #સપ્ટેમ્બરબનાના ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે એક વખત આ સ્ટાઇલ જરૂર ટ્રાય કરજો Shilpa's kitchen Recipes -
કેસર ફિરની ખીર (Saffron phirni kheer recipe in Gujarati)
#GA4#Week8#milkફિરની એટલે ચોખાને પલાળી , પીસી ઝીણી પેસ્ટ બનાવી પછી તેને દૂધમાં ઉકાળી બનાવેલું ડેઝર્ટ.જ્યારે ખીરમાં આખા ચોખાને દૂધમાં ચઢવી ડેઝર્ટ બનાવવામાં આવે છે.મારા ફેમિલી માં બધાને ખીર ખૂબ પસંદ છે તો રેગ્યુલર ખીરની રીતમાં ચોખાને પલાળ્યા વગર જ પીસી લઇ ફિરની ની રીત ઉમેરી મેં નવા પ્રકારની ખીર ટ્રાય કરી છે. અને આ રીતે બનાવેલી ખીર સાદી ખીર કે ફિરનીથી પણ વધારે મસ્ત બની છે. બધાને બહુ જ ભાવી. Palak Sheth -
-
ખીર (Kheer Recipe In Gujarati)
સાબુદાણા ની ખીર , ચોખા ની ખીર , રાંધેલા ભાત ની ખીર બનાવવા માં આવે છે .મેં રાંધેલા ભાત ની ખીર બનાવી છે જે ઝડપ થી બની જાય છે .બહુ ઓછી સામગ્રી થી બની જાય છે .#RC2 Rekha Ramchandani -
રજવાડી સેવૈયા ખીર (Rajwadi Sevaiya Kheer Recipe In Gujarati)
#WDC : રજવાડી સેવૈયા ખીરખીર ઘણી ટાઈપ ની બની શકે છે સાબુદાણા, ચોખા 🍚, ગાજર , રતાળુ ,સામા , શક્કરિયા તો આજે મેં વર્મિસલી સેવ માંથી રજવાડી સેવૈયા ખીર બનાવી. મને દૂધ ની મીઠાઈ અને ઠંડી વસ્તુ ખૂબ જ પસંદ છે. Sonal Modha -
-
પનીર ખીર (Paneer Kheer Recipe In Gujarati)
#PC#RB17#cookpad_guj#cookpadindiaખીર એ ભારત ની પરંપરાગત મીઠાઈ છે જે દક્ષિણ ભારત માં પયાસમ અને ઉત્તર ભારત માં ફિરની ના નામ થી ઓળખાય છે. સ્થાન અનુસાર બનાવાની વિધિ માં થોડો ફરક આવે પણ મૂળ ઘટક માં દૂધ અને ચોખા હોય છે. પરંપરાગત ખીર સિવાય બીજી ઘણી જાત ની ખીર બને છે.આજે મેં ઘર ના તાજા પનીર થી ખીર બનાવી છે. Deepa Rupani -
ડ્રાયફ્રુટ ખીર(Dryfruit kheer recipe in Gujarati)
#CookpadTurns4ખીર એ હેલ્થી અને ફાસ્ટ બની જતી સ્વીટ ડીશ છે. આજે મે એમાં ડ્રાય ફ્રૂટ નાખીને બનાવી છે Jagruti Chauhan -
ઇન્સ્ટન્ટ રાઈસ ખીર (Instant Rice Kheer Recipe In Gujarati)
#AM2#Coopadgujrati#CookpadIndia આ ખીર મેં રાંધેલા ભાત માંથી બનાવેલ છે. તે ઓછા સમયમાં અને ખૂબ જ ઝડપી બની જાય છે. કયારેક અચાનક ખીર બનવાનું મન થાય તો આ રીતે ઝડપ થી ખીર તૈયાર થઈ જાય છે. તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. તો તમે પણ એકવાર જરૂર થી ટ્રાઇ કરજો. Janki K Mer -
-
ડ્રાયફ્રૂટ પૂરણપોળી(Dryfruit Puran poli Recipe in Gujarati)
#GA4#Week9ડ્રાયફ્રૂટ પૂરણપોળી ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.અને નાના-મોટા સૌને ભાવે એવી સ્વીટ વાનગી છે.😍 Dimple prajapati -
ગાજર ની ખીર (Carrot Kheer Recipe In Gujarati)
ગાજરનો હલવો તો ઘણીવાર બનાવું પણ ખીર પહેલી જ વાર બનાવી છે. ખૂબ જ સરસ બની છે.@recipe inspired by keshma raichura Dr. Pushpa Dixit -
મિકસ ડ્રાયફ્રુટ લચકો ખીર (Mix Dry Fruit Lachako Kheer Recipe In Gujarati)
#કૂકબુક#સ્વીટશરદપુર્ણિમાં દિવસ નિમીતે એ મૈ સ્પેશ્યલ વાનગી બનાવી છેે ટેસ્ટ માં બહુ જ સરસ બની છે તમે પણ જરૂર થી બનાવા ની ટ્રાય કરજો Nehal Gokani Dhruna
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15145040
ટિપ્પણીઓ