ગાર્લિક બટર ટોસ્ટ (Garlic Butter Toast Recipe In Gujarati)

Jigna Shah
Jigna Shah @jigna

ગાર્લિક બટર ટોસ્ટ (Garlic Butter Toast Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
6 લોકો માટે
  1. 1 પેકેટબ્રેડ નું
  2. 2-3 ચમચીન્યુટ્રીલાઈટ નું ગાર્લીક બટર
  3. 10-12કળી લસણ
  4. 1 ચમચીઓરેગાનો પાઉડર
  5. 100 ગ્રામમોઝોરેલા ચીઝ (વધારે લેવું હોય તો લઈ શકીએ)
  6. ૧ ચમચીચીલી ફલેક્સ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    આ રીતે બધું તૈયાર કરી લો.

  2. 2

    ગાર્લીક ને ક્રશ કરી બધું મિક્સ કરો.

  3. 3

    બધું બરાબર મિક્સ કરી મોઝોરેલ્લા ચીઝ ઉમેરી બરાબર હલાવી લો.

  4. 4

    મિશ્રણ ને બ્રેડ પર લગાવી ઓવેંન માં ૧૮૦° પર ૧૦ મિનિટ માટે મુકિદો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Shah
Jigna Shah @jigna
પર

ટિપ્પણીઓ

Similar Recipes