રીંગણાં બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)

thakkarmansi @mansi96
રાંધવાની સૂચનાઓ
- 1
એક કૂકરમાં તેલ મૂકો તેલ થાય પછી તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો. પછી તેમાં રીંગણા અને બટાકા ને ધોઈને પાણી કાઢી નાખો.
- 2
હવે તેમાં મીઠું મરચું ધાણાજીરુ હળદર અને લસણની ચટણી ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લો. પછી તેમાં ટામેટાં એડ કરો. પછી તેમાં પાણી નાખી બરાબર રીતે હલાવી કૂકરના ઢાંકણ બંધ કરી ત્રણથી ચાર સીટી વાગવા દો.
- 3
કૂકર ઠંડું થાય એટલે બાઉલમાં લઈ સર્વ કરો.
Similar Recipes
-
-
-
રીંગણાં બટાકા નું ભરેલુ શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે.કાઠિયાવાડી રીંગણાં બટાકા નું ભરેલુ શાક Nita Dave -
-
-
-
-
-
-
લસણ વાળું રીંગણાં બટાકા નું શાક (Lasan Valu Ringan Bataka Shak Recipe In Gujarati)
#MBR8#WEEK8 Vaishali Vora -
રીંગણાં ડુંગળી નું શાક (Ringan Dungri Shak Recipe In Gujarati)
રીંગણાં ના શાક ઘણી રીતે બનતા હોઈ છે પણ આ શાક માં પાણી નાખવા માં નથી આવતું તેથી તેનો ટેસ્ટ એકદમ અલગ આવે છે... KALPA -
રીંગણા અને બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#LSR#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
લંચ ટાઈમ માટે બેસ્ટ રહેશે..ગ્રેવી પણ એટલી ટેસ્ટી છે કે દાળ કે કઢી ની પણજરુર નઈ પડે.. ખાઈ શકાય છે.. Sangita Vyas -
-
વાલોળ રીંગણાં નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
#WLDશિયાળા નો રાજા રીંગણાં તેની સાથે મોગરી વાલોળ તુવેર વટાણા બધા ની સાથે સરસ લાગે છે. HEMA OZA -
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આજે ભરેલા મસાલા જેવું રીંગણ બટાકા નું શાક બનાવ્યુંલાઈટ લંચ.. Sangita Vyas -
-
-
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#AP#SVCરવૈયા કરતા easy પણ ટેસ્ટ રવૈયા જેવો જ. Anupama Kukadia -
-
-
મેથી બટાકા રિંગણ નું શાક (Methi Bataka Ringan Shak Recipe In Gujarati)
Very healthy n nutritious.. Sangita Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15153876
ટિપ્પણીઓ (3)