ગ્રીન વેજિટેબલે લોલીપોપ (Green Vegetable Lolipop Recipe in Gujarati)

આયર્ન અને મિનરલ્સ એવા ગ્રીન વેજિટેબલે લોલીપોપ કિડ્સ ના ફેવ હોય છે
ગ્રીન વેજિટેબલે લોલીપોપ (Green Vegetable Lolipop Recipe in Gujarati)
આયર્ન અને મિનરલ્સ એવા ગ્રીન વેજિટેબલે લોલીપોપ કિડ્સ ના ફેવ હોય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેકા ને બાફી ને ક્રશ કરી લેવા ત્યાર બાદ એક પૈન માં તેલ ગરમ કરી જીરી નાખી લસણ મરચા ની પેસ્ટ નાખી સોતે થવા દેવું ત્યારબાદ તેમાં ડુંગરું નાખી મીઠું નાખી સાંતળવી ત્યારબાદ વટાણા, ફણસી, ગાજર, થોડા અધકચરા બાફી ને તેમાં નાખવા પછી કોબી ઉમેરી મસાલા કરવાં. લાલ મરચું ચીલી ફ્લેક્સ, મરી પૉવેડર, આમ ચૂર પૉવેડર, ગરમ મસાલો મીઠું કોથમીર નાખી ઉપર થી બટેકા નો માવો નાખી એકદમ મિક્સ કરવુ ને ઠંડુ થવા રાખી દેવું.
- 2
ત્યારબાદ એક વાટકા 2ટેબલે સ્પૂન મેંદા નો લોટ 1ટી સ્પૂન મકાઈ નો લોટ લઇ તેમાં મીઠું મરચું નાખું ઘોરૂં તય્યાર કરવુ ને બીજા વાટકા માં બ્રેડ કરૃમ્સ તય્યાર કરવાં પછી ગેસ પર તેલ ગરમ કરવુ તેલ ગરમ થાય ત્યાં વેજિટેબલ ને બટેકા ના માવો ને લોલીપોપ નો સેપ આપી સ્ટિક લગાવી ને મેંદા ના ડીપ ને પછી બ્રેડ કરૃમ્સ થી રગદોળી ને ગરમ તેલ માં લોલીપોપ ને ફ્રાય કરીલેવુ. તે પછી એક પ્લેટ માં સર્વે કરવી કેચૂપ જોડે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ ચીઝ પાસ્તા(veg Cheese Pasta Recipe in Gujarati)
#GA4#Week5આ પાસ્તા મારી ઇન્નોવેટી રેસીપી છે એમાં મેં મમારી ચોઈસ ના સોંસ ને વેજી નાખી ને દેશી વિદેશી કોમ્બિનેશન થી બનાવ્યા છે. આ કિડ્સ ના ખુબ ફેવ હોય છે ને પ્રોપર સોંસ ને વેજી. વાપરવા થી આનો ટેસ્ટઃ રેસ્ટૉરઁઉન્ટ જેવો આવે છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
મેગી મંચુરિયન રાઈસ (Maggi Munchurian Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆ મંચુરિયન મારા કિડ્સ ના ફેવ છે.. મેગી ના મંચુરિયન વેજિટેબલે નાખી ને કિડ્સ ના ફેવ હોય છે Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
વેજીટેબલ લોલીપોપ
#goldenapronઆ સ્ટાર્ટર્સ તરીકે વપરાય છે,જેમાં તમે આઈસ્ક્રીમ સ્ટીક ને બદલે ટૂથપીક વાપરી શકાય,સ્ટિક ન લગાડવી હોય તો પેટીસ,કટલેટ કે રોલ નો શેપ આપી શકાય,મેં આમાં તાજા બ્રેડ ક્રંબ્સ નો ઉપયોગ કર્યો છે,સૂકા બ્રેડ ક્રંબ્સ નો પણ ઉપયોગ કરી શકાય Minaxi Solanki -
ગ્રીન (સ્પીનિચ)ફ્રાઈડ રાઈસ(green fried rice recipe in gujarati)
#સુપરશેફ4#રાઈસ અથવા દાળ ની રેસિપીસ#જુલાઈ# સુપર શેફ ચેલેન્જવીક 4 મેં આજે ગ્રીન ફ્રાઈડ રાઈસ પાલકનો ઉપયોગ કરીને બનાવ્યા છે અત્યારની જનરેશન ના કિડ્સ ને વેજ ટેબલ માં તો ખાલી બટેટા જ બહુ વધારે ભાવતા હોય છે પણ અત્યારની મમ્મી પણ ઇનોવેશન કરીને બાળકોને વેજી ટેબલ ખવડાવી જ દેતી હોય છે આપણે બધાએ ગ્રીન પુલાવ, બિરયાની, રાઈસ તો ખાધા જ હશે એટલે મેં આજે બધાને ભાવતા એવા ફ્રાઈડ રાઈસ મા ઇનોવેશન કર્યું છે આ ગ્રીન પાલક ફ્રાઈડ રાઈસ હેલ્થી અને તેની સાથે ટેસ્ટી પણ બોવ જ છે અમારા ઘર માં તો આ બધા ને બોવ જ ભાવ્યા તો તમે પણ ઘરે જરૂર થી ટ્રાય કરજોJagruti Vishal
-
ગ્રીન વેજીટેબલ પુલાવ (Green Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Post2#પુલાવ અત્યારે શિયાળા મા તમને માર્કેટ મા ગ્રીન વેજીટેબલ વધારે જોવા મળે છે .તો મે આજે અહીં ખાલી ગ્રીન વેજીટેબલ નો જ ઉપયોગ કરી ને પુલાવ બનાવ્યો છે.જેમા ખૂબ ઓછા મસાલા નો ઉપયોગ થાય છે અને ખૂબ જ જલ્દી થી બની પણ જાઈ છે. Vaishali Vora -
ગ્રીન સૂપ (Green Soup Recipe In Gujarati)
#MBR7#WLD#Win#Week3#cookpadgujarati#cookpadindiaશિયાળા માં હું અલગ અલગ શસ્કભાજી ના કોમ્બિનેશન કરી સૂપ બનાવતી હોઉ છું આજે મેં ડિનર માં ગ્રીન સૂપ બનાવ્યો.ગ્રીન સૂપ ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. ટેસ્ટ તો સરસ જ લાગે છે અને જે લોકો ડાયટ કરતા હોય તેના માટે તો બેસ્ટ જ છે તેમાં બટર નો ઉપયોગ નહીં કરવાનો. Alpa Pandya -
મેક્સીકન પ્લેટર વિથ રેડ કરી (Mexican Platter With Curry Recipe In Gujarati)
#AM2 Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
છોલે પૂરી (Chole poori Recipe in Gujarati)
#GA4#Week9#Maidaછોલે પૂરી હું ડિનર માં લેવાનું વધુ પસંદ કરું છું જોડે સલાડ ગ્રીન ચટણી, છાસ પાપડ, સેર્વ કરું છું Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)
#BW#FEB#W4#cookpadgujsrati#cookpadindiaશિયાળો જઈ રહ્યો છે અને ધીમી ધીમી ગરમી ની શરૂઆત થઈ રહી છે તો bye bye winter Recipe માં મેં ગ્રીન ઓળો બનવ્યો.શિયાળા માં જ લીલા શાકભાજી ભરપૂર માત્રા માં મળી રહે અને ખાવાની પણ મઝા આવે છે. Alpa Pandya -
લીલી ડુંગળી સેવ શાક અને રોટલા
#GA4#Week11આ અમારી ઓથેન્ટિક શિયાળુ વાનગી છે..શિયાળા માં ગ્રીન ભાજી આવાનું સ્ટાર્ટ થાય એટલે સેવ ડુંગળી નું શાક બનાવ માં આવે છે આ ઝટપટ બની જતી વાનગી છે ... Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ચીઝ કોર્ન લોલીપોપ (cheese corn lolipop recipe in gujarati)
#GA4 #Week8 #Sweet corn... મારી daughter ને starter, pakoda, એવી દરેક items બહુ જ ભાવે છે એટલે આજે કોર્ન થી બનતું one bite starter બનાવ્યું છે... hope u like it Vidhi Mehul Shah -
ચીઝ ગ્રીલ સેન્ડવિચ(Cheese Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week3સેન્ડવિચ ઘણા પ્રકાર ની બને છે. હુ આજે લઇ ને આવી છું મેક્સીકન ફ્લેવર ની જેમાં ગ્રીન વેજિસ, 3પ્રકાર ના સોંસ કોમ્બિનેશન એન્ડ ચીઝ ને નાચોસ થી ભરપૂર એવી મેક્સીકન ચીઝ ગ્રીલ છે આ સેન્ડવિચ થોડા ફેરફાર કરી ને મેં ઇન્નોવેટીવ બનાવી છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
આલુ પનીર લોલીપોપ(Aloo Paneer Lolipop Recipe In Gujarati)
#ફટાફટમારી બેબી ને લોલીપોપ બહુ જ ભાવે અને તે પનીર ખાતી નથી તેથી આજે મને વિચાર આવ્યો કે હું આવું મને લોલિપોપ બનાવો તો તે પણ ખાઈ શકે અને સાથે સાથે લોલીપોપની મજા પણ લઇ શકે તો ચાલો મારી સાથે આ લોલીપોપની મજા માણો Varsha Monani -
પોટેટો લોલીપોપ
#એનિવર્સરી#સ્ટાર્ટરઆ લોલીપોપ બાળકો ની સાથે મોટા ને પણ ભાવે એવું સ્ટાર્ટર છે.. જે ફકત્ 15 મિનિટ માં બને છે.. ઉપર ક્રાંચિ અને અંદર થી સોફ્ટ હોય છે.. Tejal Vijay Thakkar -
ફ્રેન્કી(frankie recipe in Gujarati)
#કિડ્સ#જુલાઈપોસ્ટ૬ફ્રેન્કી એ આજકાલ ની જનરેશન ની ફૅવરીટ વાનગી છે. કિડ્સ ને વધારે પસંદ પડે છે મોટા લોકો ને પણ ભાવે.પણ કિડ્સ ની તો ફેવરીટ હોય છે.અને સાથે સાથે ફ્રેન્કી હેલ્થી પણ હોય છે. Nayna J. Prajapati -
-
ગ્રીન કેપ્સીકમ સબ્જી (Green Capsicum Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiગ્રીન કેપ્સીકમ સબ્જી Ketki Dave -
-
ગ્રીન ટી (Green tea in gujrati)
#ટીકોફી ઘણા લોકો ની સવાર ચા થી જ શરૂ થાય છે .કોઈ કોફી,કોઈ દુધ ,પણ મોટા ભાગે લોકો ચા જ પીતા હોય છે પણ હવે વિવિધ પ્રકારની ચા લોકો પીતા થયા છે.બ્લેક ટી ,આઈસટી,હર્બલ ટી ,ગ્રીન ટી,લેમન ટી,.જીન્જર ટી...અને ઘણી વેઈટ લોસ માટે આ ટી પીવા મા આવે છે.ગ્રીન ટી કોલેસ્ટ્રોલ ઓછુ કરે છે.શરીર મા કેન્સર થવાની સંભાવના નહીવત થઇ જાય છે. Nilam Piyush Hariyani -
-
(ઘૂઘરા)(Ghughra Recipe in Gujarati)
#કૂકબુક#cookbookઆ ઘૂઘરા ને રજવાડી ઘૂઘરા પણ કેવા માં આવે છે.. આમાં ડ્રાયફ્રૂટ રવો ઘીએ ના વધારે ઉપયોગ થી બને છે.. આ ઑથેન્ટિક રેસિપી છે.. અમારા ઘરે આ કોઈપણ ત્યોહાર કે પ્રસંગ હોય ત્યારે આ ગુજિયા બનાવ માં આવે છે.. ટેસ્ટઃ માં એકદમ બેસ્ટ લાગે છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
વેજ લોલીપોપ
#Teastofgujrat #તકનીકઆ રેસિપી નાના બાળકો જે શાક નાખતા હોય તો તેને આવી retey કરીને આપવા થી શાક ખાઈ લે છે Nisha Mandan -
-
થાઈ ગ્રીન નૂડલ્સ
આજે દિશા મેમ સાથે ઝૂમ લાઈવ માં શીખવાની ખુબ જ મઝા આવી.રેગ્યુલર નૂડલ્સ બનાવીયે છે તેના કરતા થોડો અલગ ટેસ્ટ ના થાઈ ગ્રીન નૂડલ્સ ખાવા ની ખુબ જ મઝા આવી. બધા ને ટેસ્ટ બહુ જ ગમ્યો. થૅન્ક્સ દિશા મેમ રેસીપી શેર કરવા બદલ.. Arpita Shah -
થાઈ ગ્રીન કોદરી (Thai Green Kodri Recipe in Gujarati)
#KS2# Post 2કોદરી ની ખીચડી અને ઘેશ ,પુલાવ આપડે ખાતા જ હોઈએ છીએ,મેં એમાં કંઈક મારું ક્રિએટિવ કર્યું અને બનાવી થાઈ ગ્રીન કોદરી જે બધા ને ખુબજ ભાવી અને બહુ ટેસ્ટી હતી. Alpa Pandya -
ગ્રીન ટી
#માસ્ટરક્લાસ Week1_Recipi2 રેડીમેડ ગ્રીન ટી કરતા આ ગ્રીન ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે અને આપણને પ્રાઈઝ માં પણ ખૂબ જ સસ્તી પડે છે અને ખૂબ જ સહેલી છે. તો ચાલો બનાવીએ ગ્રીન ટી Bansi Kotecha -
ગ્રીન ટી
#goldenapron3 week 5 અહીં મેં મધનો ઉપયોગ કરીને ગ્રીન ટી બનાવી છે. ગ્રીન ટી એ સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. આપણે તેને રોજ પીવી જોઈએ. khushi
More Recipes
ટિપ્પણીઓ (4)