ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)

Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો માટે
  1. 3 વાડકીકણકી
  2. 1 વાડકીઅડદ ની દાળ
  3. સ્વાદ અનુસારમીઠુ
  4. સઁભાર બનાવવા માટે :
  5. 1 વાડકીતુવેર દાળ
  6. 2 ચમચીતેલ
  7. 1/2 ચમચીરાઈ
  8. 7-8લીમડા ણા પત્તા
  9. 1સમરેલું બટાકુ
  10. 1સમારેલી ડુંગળી
  11. 1સમારેલું ટામેટું
  12. 1/2 ચમચીહળદર
  13. 2 ચમચીમરચું
  14. 1 ચમચીઅથાણા નો મસાલો
  15. 2 ચમચીસંભાર મસાલો
  16. ગાર્નીશિંગ માટે :
  17. કોથમીર
  18. કોરી ચટણી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ ચોખા ને અડદ ની દાળ ને 7 થી 8 કલાક પલાળવું. હવે તેને મિક્ષર મા ગ્રાઈન્ડ કરી લો. હવે ખીરું તૈયાર થશે. તેમાં મીઠુ નાખી હલાવી દો. હવે ઈડલી ઉતારતી વખતે ખારો કે ઇનો નાખવો. પછી તેને ઈડલી સ્ટેન્ડ મા મૂકી દો.

  2. 2

    હવે ઈડલી તૈયાર. ઈડલી સીઝાય જાય એટલે એને કાઢી લો. એવી રીતે બધીજ ઈડલી ઉતારી લો.

  3. 3

    હવે તુવેર ની દાળ કુકર મા બાફવા મુકો. બફાઈ જાય એટલે કુકર ખોલો. તેને બોસ થી ફેરવી દો. હવે એક તાવડી મા તેલ મૂકી તેનો વઘાર કરવો. બધો મસાલો નાખી દાળ ને હલાવો. દાળ ઉકળે એટલે સમજવું કે સાંભાર તૈયાર છે.

  4. 4

    તો તૈયાર છે ઈડલી સાંભાર. હવે તેને સર્વિન્ગ પ્લેટમા સર્વ કરો. આ અમારા ફેમિલી ની મનગમતી આઈટમ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
પર

ટિપ્પણીઓ

Similar Recipes