મીઠા લીમડા ની પૂરી (Curry Leaves Poori Recipe In Gujarati)

Beena Gosrani @beenagosrani
મીઠા લીમડા ની પૂરી (Curry Leaves Poori Recipe In Gujarati)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીઠા લીમડા નો પાઉડર (Curry Leaves Powder Recipe In Gujarati)
મીઠા લીમડા વિના ઘણી વાનગીઓ અઘૂરી લાગે છે. જેમ કે સાઉથ ઈન્ડિયન વાનગીઓ માં એનો વિશેષ ટેસ્ટ આવતો હોય છે. આપણી ગુજરાતી કઢી, દાળ, કઠોળ, ખીચડી દરેક માં દરેક ઘર માં લીમડો વપરાતો હોય છે. મારે વધુ માત્રા માં લીમડો આવી ગયેલો જેથી મે એનો પાઉડર બનાવી લીધો હતો અને પછી એને યુઝ માટે તૈયાર કરી લીધો. Bansi Thaker -
ત્રિકોણી ફરસી પૂરી (Triangle Farsi Poori Recipe In Gujarati)
#DTR#cookpad_gujarati#cookpadindiaફરસી પૂરી એ ભારત નો જાણીતો તળેલો નાસ્તો છે જે સામાન્ય રીતે મેંદા, ઘઉં ના લોટ થી બને છે પણ અન્ય લોટ ના ઉપયોગ થી પણ બની શકે છે. પણ મેંદા ના લોટ થી બનતી પૂરી સરસ ફરસી અને ખસ્તા બને છે. સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ મેંદો તથા તળેલો નાસ્તો બન્ને હાનિકારક છે. પરંતુ તહેવાર હોય તો થોડું તળેલું તો ખવાય જ ને? 😊 Deepa Rupani -
-
મીઠા લીમડા ની ચટણી (Curry Leaves Chutney Recipe In Gujarati)
#RC4 વારંવાર બનાવવાનું મન થાય તેવી આ ચટણી ખૂબ જ ઝડપ થી બને છે અને ટેસ્ટી પણ લાગે છે. આમાં કોથમીર નો યુઝ નથી થતો.મીઠો લીમડો પાચક ગુણધર્મો માટે જાણીતો છે. ચટણી જેટલી ફ્રેશ ખવાય તેટલા તેનાં હેલ્ધ બેનીફીટ વધારે મળે છે. Bina Mithani -
મીઠા લીમડાની ચટણી (Curry Leaves Chutney Recipe In Gujarati)
#GA4#Week4મીઠા લીમડાને કડી પત્તો પણ કહેવાય છે જેની ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે ઘણા લોકોના ઘરમાં આ ચટણી ઓછી બનતી હશે પણ આ સ્વાસ્થ્ય માટે ઘણી લાભકારક છે જરૂરથી બનાવશો. Sushma Shah -
મીઠા લીમડા નાં શક્કરપારા (Mitha Limda Shakkarpara Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#jigna Sneha Patel -
પૂરી (Poori Recipe in Gujarati)
#GA4#Week9#cookpad#cookpadindia#cookpadgujarati#November2020ફરસી પૂરી લગભગ દરેક વ્યક્તિ ને પસંદ હોય છે.અને તહેવારો માં એના વગર નાસ્તા અધૂરા લાગે છે. આ રેસિપી હું મારા સાસુ પાસેથી શીખી છું. Dhara Lakhataria Parekh -
મીઠા લીમડા અને ડ્રાય ફ્રુટ ની ચટણી
#અથાણાં#જૂનસ્ટારમીઠો લીમડો ખુબ જ ગુણકારી હોય છે. તેમાં મે ફુદીનો અને ડ્રાય ફ્રુટ નાખી ને ચટણી બનાવી છે. Disha Prashant Chavda -
દહીં પૂરી (Dahi Poori Recipe in Gujarati)
#PR Post 9 પર્યુષણ રેસીપી. આજે મે દહીં પૂરી માં બટાકા ના બદલે કાચા કેળા નો ઉપયોગ કર્યો છે. લીલી તીખી ચટણી ને બદલે આમચૂર ની તીખી ચટણી નો ઉપયોગ કર્યો છે. આ ચટણી ખૂબ સ્વાદિષ્ટ બને છે. કોઈ પણ ચાટ માં તીખી અને ગળી બંને ચટણી ને બદલે આ એક જ ચટણી નો ઉપયોગ કરી શકાય. Dipika Bhalla -
મીઠા લીમડાની ચટણી (Curry Leaves Chutney Recipe In Gujarati)
#સાઇડમિત્રો તમને નામ જોય ને 😲 થતું હશે કે આ શું. મીઠો લીમડો તો વઘાર માટે હોય તેની ચટણી😲.પણ મિત્રો ઘણા ગુજરાતી ઓના ઘરમાં લીલી ચટણી વગર જમવા નું અધુરું જ લાગતું હોય છે.અને અત્યારે કોરોના અને તેમાં આટલો વરસાદ કોથમીર તો મળે જ કેવી રીતે.અને મળે તો તેનો ભાવ 🤔. એટલે મેં વિચાર્યું કે આમ પણ કુકપેડ પરથી નવું જ શીખી યે છીએ.તો આજે કાંઈક નવું શીખવાડી એ અરે શું વીચાર માં પડી ગયા મિત્રો રેસીપી તો જુઓ સારી લાગે તો કુકસનેપ કરજો. REKHA KAKKAD -
કરી લિવસ મુરુક્કુ (Curry Leaves Murukku Recipe In Gujarati)
#DTR#cookpad_guj#cookpadindiaમુરુક્કુ એ ગુજરાતી ચકરી માટે નું દક્ષિણ ભારતીય નામ છે. ચકરી હોય કે મુરુક્કુ, બંને ના મૂળ ઘટક માં ચોખા નો લોટ જ હોય છે. જો કે હવે તો હવે ચકરી વિવિધ લોટ અને વિવિધ સ્વાદ માં બને છે.મીઠો લીમડો એ આપણા રસોડા નું મુખ્ય ઘટક છે. મીઠો લીમડો બહુ જ પોષકતત્વો ધરાવે છે. અને આપણે તેનો વપરાશ વધારવો જોઈએ. કારણ કે આપણે મોટા ભાગે લીમડા નો ઉપયોગ દાળ, કઢી ઇત્યાદિ ના વઘાર માં જ કરીએ છીએ. આજે મેં તેના ઉપયોગ સાથે ચકરી/મુરુક્કુ બનાવી છે. Deepa Rupani -
-
-
બાજરી ની પૂરી (Bajri ni poori recipe in gujarati)
બાજરો એ ખૂબ જ હેલ્ધી છે.તેમાં ભરપૂર માત્રામાં ફાયબર હોય છે. તે વજન ઘટાળવા માં ખૂબ જ મદદરૂપ છે.તેનાથી અલગ અલગ વાનગી બનાવી શકાય છે.. Hetal Gandhi -
-
-
-
મીઠા લીમડા ની સૂકી ચટણી(curry leaves dry Chutney recipe in Gujarati)
#સાઈડકંઈક નવું કરવા ની આદત અને સાથે લીમડા ની ગુણવતા સ્વાસ્થ્ય માટે તો સારી જ છે.તો મેં ટ્રાય કરી મીઠા લીમડા ની સૂકી ચટણી. Lekha Vayeda -
-
-
મીઠા લીમડાની ક્રિસ્પી (Curry Leaves Crispi Recipe In Gujarati)
#supersઆ Diabetic friendly વાનગી છે. Bina Samir Telivala -
-
-
-
-
મીઠા લીમડા -ફુદીના ની ચટણી (Curry Leaves Pudina Chutney Recipe In Gujarati)
#GA4#Week4#chutney મીઠો લીમડો અને ફુદીનો એ સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદા કારક છે. Yamuna H Javani -
-
મેથી ની પૂરી (Methi poori Recipe in Gujarati)
#GA4#week19#post1#methiઘઉના લોટની મેથી નાખી બનાવેલી પૂરી બહુ જ સરસ બને છે, ૧૫ દીવસ સુધી સારી રહે છે, ચા સાથે બહુ જ સરસ લાગે છે Bhavna Odedra -
પૂરી(poori Recipe in Gujarati)
#GA4#week9#puriફરસી પૂરી નું નામ સાંભળતા જ આપણા મગજમાં મેંદો રવો કે સોજી નો વિચાર આવેપણ મેં આજે ઘઉંના લોટમાંથી અસલ મેદા માં થી બને તેવી જ ફરસી પૂરી બનાવી છેજે ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છેદિવાળીના તહેવાર આવે અને ઘરમાં ફરસી પૂરી ના બને એવું બને જ નહીં Rachana Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15160110
ટિપ્પણીઓ (4)