બાજરી ની પૂરી (Bajri ni poori recipe in gujarati)

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538

બાજરો એ ખૂબ જ હેલ્ધી છે.તેમાં ભરપૂર માત્રામાં ફાયબર હોય છે. તે વજન ઘટાળવા માં ખૂબ જ મદદરૂપ છે.તેનાથી અલગ અલગ વાનગી બનાવી શકાય છે..

બાજરી ની પૂરી (Bajri ni poori recipe in gujarati)

બાજરો એ ખૂબ જ હેલ્ધી છે.તેમાં ભરપૂર માત્રામાં ફાયબર હોય છે. તે વજન ઘટાળવા માં ખૂબ જ મદદરૂપ છે.તેનાથી અલગ અલગ વાનગી બનાવી શકાય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
2 વ્યક્તિ
  1. 2મોટા વાટકા બાજરી નો લોટ
  2. ચપટીમીઠું
  3. ચપટીહિંગ
  4. 1 ચમચીમરી પાઉડર
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    એક થાળ માં લોટ લઇ તેમાં બધાં મસાલા કરી, માપનું પાણી નાખી, બરાબર મસળી, ઢીલો લોટ તૈયાર કરો.

  2. 2

    ત્યાર બાદ પાટલી ઉપર એક્દમ હલકા હાથે એક લૂઓ લઇ, કોરું લોટ નાખી ધીમે ધીમે ગોળ શેપ આપી, ગરમ કરેલાં તેલ માં તળો. બંન્ને બાજુએ બરાબર તળી લો.આ પૂરી દહીં અથવા અથાણાં સાથે તેમજ તળેલા લીલા મરચા સાથે બહુ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538
પર

ટિપ્પણીઓ

Similar Recipes