મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)

Prerita Shah
Prerita Shah @Preritacook_16
Nadiad

#EB
હેલ્ધી અને સ્વાદિષ્ટ

મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)

#EB
હેલ્ધી અને સ્વાદિષ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
એક વ્યક્તિ
  1. 1 કપફણગાવેલા મગ
  2. 1 ટી સ્પૂનઓલિવ ઓઈલ
  3. 2 ટી સ્પૂનગાજર ઝીણું સમારેલું
  4. 2 ટી સ્પૂનકેબેજ ઝીણું સમારેલું
  5. 1 ટી સ્પૂનતોતાપુરી કેરી સમારેલી
  6. 2 ટેબલ સ્પૂનઆદુ મરચા લસણની પેસ્ટ
  7. મીઠું જરૂર મુજબ
  8. 1/2 ટીસ્પૂનલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ફણગાવેલા મગ લઈ તેમાં 1/2 કપ પાણી નાખી ઢાંકણ ઢાંકી કૂકરમાં બે સીટી વગાદી દેવી કૂકર ઠંડું પડે એટલે તેમાંથી મગ કાઢી લેવા અને જો પાણી રહ્યું હોય તો નિતારી લેવું કાઢી લેવા

  2. 2

    હવે એક પેનમાં તેલ મૂકી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ સાંતળવી હવે તેમાં ગાજર અને કોબીજ ઉમેરી સાંતળી લેવા હવે તેમાં મગ ઉમેરવા હવે તેમાં જરૂર મુજબ મીઠું, હળદર અને કેરી મિક્સ કરી બરાબર હલાવી લેવું

  3. 3

    છેલ્લે ગેસ બંધ કરતી વખતે. લીંબુ નો રસ ઉમેરી હલાવી લેવું હવે આ મૂગ મસાલાને ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Prerita Shah
Prerita Shah @Preritacook_16
પર
Nadiad

Similar Recipes