મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)

Tulsi Shaherawala
Tulsi Shaherawala @2411d
Anand

મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમગ
  2. 2 સ્પૂનતેલ
  3. 1/2 ટી સ્પૂનરાઈ
  4. 1 ટી સ્પૂનજીરું
  5. ચપટીહિંગ
  6. લીમડી પત્તી
  7. 1ઝીણું સમારેલું લીલું મરચું
  8. ટુકડોનાનો આદુ નો
  9. મીઠુ સ્વાદ મુજબ
  10. 1લીંબુ નો રસ
  11. 1 1/2 સ્પૂનલાલ મરચું
  12. 1 સ્પૂનધાણાજીરું
  13. 1 સ્પૂનહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાટકી મગને રાતના પાણીમાં પલાળી દો... હવે સવારે પાણીથી ધોઈ કુકરમાં સહેજ પાણી નાખી બે સીટી વગાડી લો....એટલે મગ એકદમ છૂટા થઈ જશે પછી તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું લીંબુ નો રસ નાખી ને એક બાજુ મૂકી રાખો..... જેથી બધા મસાલા ભળી જાય....

  2. 2

    ત્યાર બાદ કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી રાઈ જીરું, લીલું મરચું, અને આદુ છીણી ને નાખી મસાલા કરેલા મગની વધારી દો હળવા હાથે હલાવવું... જેથી કરી ને મગ લોચો ના થાય.... અને ગેસ ધીમો રાખો મસાલો મગમાં એકરસ થઈ જાય ત્યાં સુધી ધીમા ગેસ પર રાખો અને ધીમે-ધીમે હલાવતા રહેવું થોડી જ વારમાં ગેસ બંધ કરી સર્વિંગ બાઉલમાં મૂકી તેને ગરમાગરમ પીરસો... ખુબજ સ્વાદિષ્ટ લાગે છે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tulsi Shaherawala
પર
Anand

ટિપ્પણીઓ

Similar Recipes