વેજ ચીઝ પીઝા (Veg Cheese Pizza Recipe In Gujarati)

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#AsahiKaseiIndia
આ પિઝામાં ટોપિંગ માં મિક્સ શાકભાજી ક્રશ કરીને ઉમેરીને બનાવ્યા છે જે ખુબ જ ટેસ્ટી અને હેલ્થી છે.

વેજ ચીઝ પીઝા (Veg Cheese Pizza Recipe In Gujarati)

#AsahiKaseiIndia
આ પિઝામાં ટોપિંગ માં મિક્સ શાકભાજી ક્રશ કરીને ઉમેરીને બનાવ્યા છે જે ખુબ જ ટેસ્ટી અને હેલ્થી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 લોકો
  1. 4પીઝા બેઝ
  2. 2 કપછીણેલું ચીઝ
  3. 1 કપપીઝા સોંસ
  4. ટોપિંગ માટે -
  5. 1/2 કપછીણેલું ગાજર
  6. 1/2 કપઝીણું સમારેલ ડુંગળી
  7. 1/2 કપઝીણું સમારેલા શીમલા મરચા
  8. 1 ટીસ્પૂનકાળી મરી પાઉડર
  9. 1/4 ટીસ્પૂનમીઠું
  10. ઓરગાનો
  11. ચીલી ફ્લેકસ
  12. મિક્સ હેરબ્સ (ઓપ્શનલ)
  13. અન્ય સામગ્રી -
  14. લાંબા સમારેલા શીમલા મરચા
  15. લાંબી સમરેલી ડુંગળી
  16. બ્લેક -ગ્રીન ઓલિવ્સ (ઓપશનલ)

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી સમારેલા શાકભાજીને બાઉલ માં મિક્સ કરી કાળી મરી પાઉડર અને મીઠું મિક્સ કરી લો.

  2. 2

    એક પીઝાનો બેઝ ઉપર પીઝા સોંસ લગાવો અને સમારેલા શાકભાજીનું મિશ્રણ પાથરો.

  3. 3

    ત્યારબાદ તેની ઉપર છીણેલું ચીઝ પાથરી, સહેજ ચીલી ફ્લેકસ, મિક્સ હરબ્સ, ઓરેગાનો ભભરાવી દો. લાંબા કાપેલા શીમલા મરચા,ડુંગળી અને બ્લેક-ગ્રીન ઓલિવ્સ લગાવી, પ્રિહીટ ઓવેનમાં 10 મિનિટ માટે કનવેશન મોડ પર બેક કરો.

  4. 4

    તૈયાર છે વેગ ચીઝ પીઝા. (પિઝાને નોન સ્ટિક તવા પર પણ ઢાંકણ થી ઢાંકીને 2-4મિનિટ ધીમી આંચે શેકીને બનાવી શકાય)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

Similar Recipes