ઓરીયો બિસ્કિટ મિલ્કશેક (Chocolate Biscuit Milkshake Recipe in Gujarati)

Amita Patel
Amita Patel @cook_27440992

ઓરીયો બિસ્કિટ મિલ્કશેક (Chocolate Biscuit Milkshake Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 માટે
  1. 1/2 કપઠંડુ દૂધ
  2. 1/2 કપક્રીમ
  3. 4ઓરીયો બિસ્કિટ
  4. ડેકોરેશન માટે ચોકોલેટ સીરપ થોડી જેમ્સ ગોળી અને ચોકલેટ સ્ટિક
  5. 3 ચમચીચોકોલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક ઊંડા વાસણ મા દૂધ ક્રીમ મિક્સ કરી લો અને તેને હેન્ડ મીક્ષર થી બીટ કરવુ.

  2. 2

    પછી તેમા ઓરીયો બિસ્કિટ ને અધકચરા વાટી લો.

  3. 3

    આ બિસ્કિટ ને દૂધ મા મીકસ કરી ફરીથી બધું બીટ કરવુ જેથી એકદમ ક્રીમી થઈ જાય એટલે સવ કરવુ.

  4. 4

    એક ગ્લાસ મા તેની એઝ પર ચોકોલેટ સીરપ પાથરવુ. પછી તેમાં તૈયાર કરેલ મિલ્ક શેક રેડવું.

  5. 5

    તેના પર જેમ્સ ગોળી ચોકોલેટ પીસીસ સ્ટિક થી ડેકોરેશન કરી સવ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Patel
Amita Patel @cook_27440992
પર

Similar Recipes