રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15મિનિટ
2વ્યક્તિ
  1. 1 કપ- પાણી
  2. 3 ચમચી- ખાંડ
  3. 2 ચમચી- ચા (વાઘબકરી)
  4. 1 ચમચી- ચા નો મસાલો
  5. 2 કપ- દૂધ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    તપેલીમાં એક ગ્લાસ પાણી ના ખાંડ અને ચા નાખીને ઉકળવા દો પછી તેમાં ગરમ મસાલો નાખો

  2. 2

    બરાબર પાણી ઉકળી જાય એટલે તેમાં દૂધ નાખી બે ત્રણ ઊભરા આવે એટલે બંધ કરી દો

  3. 3

    કપમાં ગાળી કોઈપણ નાસ્તા સાથે સર્વ કરો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes