ઓઈલ ફ્રી મેગી પીઝા કપ (Oil Free Maggi Pizza કપ Recipe in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#AsahiKaseiIndia
#NoOil

AsahiKaseiIndia ના નો ઓઈલ કોન્ટેસ્ટ માટે આજે મે આ ઓઈલ ફ્રી મેગી પીઝા કપ બનાવ્યા છે. ખૂબ જ સરક્ળ રેસિપી છે અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે.

ઓઈલ ફ્રી મેગી પીઝા કપ (Oil Free Maggi Pizza કપ Recipe in Gujarati)

#AsahiKaseiIndia
#NoOil

AsahiKaseiIndia ના નો ઓઈલ કોન્ટેસ્ટ માટે આજે મે આ ઓઈલ ફ્રી મેગી પીઝા કપ બનાવ્યા છે. ખૂબ જ સરક્ળ રેસિપી છે અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો માટે
  1. પેકેટ મેગી
  2. ૨ ટે સ્પૂનકોર્નફલોર
  3. ટોપીંગ માટે:
  4. ઝીણી સમારેલી ડુંગળી
  5. ઝીણું સમારેલું કોપ્સીકમ
  6. ૨ ટે સ્પૂનમેઓનીઝ
  7. ૨ ટે સ્પૂનકેચઅપ
  8. મીઠું સ્વાદમુજબ
  9. ૧/૪ ચમચીચીલી ફ્લેક્સ
  10. ૧/૪ ચમચીઓરેગાનો
  11. ૧/૪ ચમચીમરી પાઉડર
  12. ક્યુબ ચીઝ
  13. ૧૦-૧૨ નંગ ઓલીવ્સ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે એક પેન માં પાણી ઉકાળી એમાં મેગી નુડલ્સ અને મસાલો ઉમેરી મેગી બનાવી લેશું હવે એમાં કોર્નફ્લોર ઉમેરી મિક્ષ કરી લેશું

  2. 2

    હવે એક બાઉલ માં ડુંગળી, કેપ્સીકમ, કેચઅપ, મેઓનીઝ, ઓરેગાનો, ચીલીફ્લેક્સ, મરી પાઉડર અને મીઠું ઉમેરી મિક્ષ કરી લેશું

  3. 3

    હવે અપ્પમ પેન માં મેગી ના મિશ્રણ ને આ રીતે સેટ કરીશું ઉપર ટોપીંગ મૂકી એની ઉપર છીણેલું ચીઝ ભભરાવીશું ઉપર ઓલીવ મુકીશું

  4. 4

    ગરમાગરમ ઓઈલ ફ્રી પીઝા કપ કોચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes