મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)

Sonal Lal
Sonal Lal @cook_20967999

મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમગ
  2. ૨ ચમચીતેલ
  3. 1/4 ચમચી રાઈ
  4. 1/4 ચમચી જીરું
  5. 1/4 ચમચી હિંગ
  6. 1 ચમચીમરચું પાઉડર
  7. 1/4 ચમચી હળદર
  8. 1 ચમચીધાણાજીરું પાઉડર
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 2 ચમચીલીંબુ નો રસ
  11. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મગ ને ધોઈ પાંચ છ કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ કુકરમાં વઘાર માટે તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી વઘાર કરો.

  2. 2

    ત્યારબાદ તેમાં પલાળેલા મગ નાખી બધાં મસાલા અને મીઠું નાખી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં એક ગ્લાસ પાણી નાખી બે વીસરી કરી લો.

  3. 3

    ત્યારબાદ તેમાં લીંબુનો રસ અને કોથમીર નાખી ગરમાગરમ સર્વ કરો. તો તૈયાર છે સ્વાદિષ્ટ અને મસાલેદાર મગ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Lal
Sonal Lal @cook_20967999
પર

Similar Recipes