કેસર મેંગો મિલ્કશેક (Kesar Mango Milkshake Recipe In Gujarati)

Nisha Patel
Nisha Patel @cook_30712860

#RC1
#Week1
Recipe 3

કેસર મેંગો મિલ્કશેક (Kesar Mango Milkshake Recipe In Gujarati)

#RC1
#Week1
Recipe 3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. કેરી
  2. સ્વાદ અનુસારખાંડ
  3. ૨ ચમચીદૂધની મલાઈ
  4. તુલસીના પાન
  5. 5 ગ્લાસદૂધ
  6. ૬ નંગબદામ
  7. સ્વાદ અનુસારકેસર
  8. ૧/૨ ચમચીઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    પહેલા કેરીને છોલીને તેના ટુકડા કરી દો એક મીક્સર ના બાઉલમાં કેરીના ટુકડા, દૂધની મલાઈ, સ્વાદ અનુસાર ખાંડ,૪ તુલસીના પાન અને 5 ગ્લાસ દૂધ મિક્સર ના કપ માં રેડી દો.

  2. 2

    હવે બધું મિશ્રણ મિક્સરમાં પીસી લો. મિક્સરમાં પીસીને બે ગ્લાસમાં કાઢી દો હવે તેના ઉપર કેસર, ઈલાયચી પાઉડર, તુલસીના પાન,બદામ ભભરાવી દો.

  3. 3

    હવે મેંગો મિલ્ક શેક સર્વ કરવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Patel
Nisha Patel @cook_30712860
પર

Similar Recipes