મુંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)

Amy j
Amy j @cook_amy9476

મુંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1મોટો કપ ફણગાવેલ મગ
  2. 3 સ્પૂનતેલ
  3. 1/5 સ્પૂનરાય
  4. 1 સ્પૂનજીરું
  5. 1 સ્પૂનલાલ મરચું
  6. 1 સ્પૂનધાણાજીરુ
  7. સ્વાદ મુજબ લસણ ની પેસ્ટ
  8. 1/4 સ્પૂનનિમક
  9. ચપટીખાંડ
  10. 1/5 સ્પૂનહળદર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    લોયા માં તેલ નો વઘાર કરી એમાં મગ નાખી થોડી વાર રેવા દો.

  2. 2

    ત્યારબાદ એમાં બધો મસાલો એડ કરી 5 મિનિટ રેવા દો.

  3. 3

    તેને ગાર્નિશ કરી લો. એટલે રેડી 6 મસાલા મગ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amy j
Amy j @cook_amy9476
પર

ટિપ્પણીઓ

Similar Recipes