વેજ મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)

Hiral Patel
Hiral Patel @h10183
શેર કરો

ઘટકો

એક કલાક
3 વ્યક્તિ
  1. મંચુરિયન માટેની સામગ્રી
  2. 150 ગ્રામ કોબીજ
  3. 50 ગ્રામ ગાજર
  4. 50ગ્રામ કેપ્સીકમ
  5. 50 ગ્રામ કોર્ન ફ્લોર
  6. ૨૦૦ ગ્રામ મેંદો
  7. 1 ટેબલ સ્પૂન મરીનો પાઉડર
  8. તેલ પ્રમાણસર
  9. મીઠું પ્રમાણસર
  10. ગ્રેવી માટે ની સામગ્રી
  11. 10 ગ્રામ આદુ
  12. 5 ગ્રામ મરચા
  13. 10 ગ્રામ લસણ
  14. ૩ ટેબલ સ્પૂન તેલ
  15. 2. ટેબલ સ્પૂન સોયાસોસ
  16. 1 ટેબલ સ્પૂન ચીલી સોસ
  17. 2 ટેબલ સ્પૂન કેચપ
  18. 1 ટી સ્પૂન મરીનો પાઉડર
  19. ૨ ટેબલ સ્પૂન કોન ફ્લોર
  20. મીઠું પ્રમાણસર
  21. મંચુરિયન માટેની રીત

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    એક બાઉલમાં કોબીજ. ગાજર છીણીથી છીણવા કોબીજ અને ગાજર તેમા અને લીલું મરચુ તેમાં મીઠું મરી પાઉડર થોડુંક તેલ મેંદો અને કોનફ્લોર નાખીને બધું ભેગું કરવું આદુ-લસણની પેસ્ટ નાંખવી

  2. 2

    જરૂર પડે તો પાણી ઉમેરી ગોટા જેવું ખીરું કરી ગરમ તેલમાં નાના પકોડા તળવા મંચુરિયન પોચા થવા જોઈએ

  3. 3

    ગ્રેવી માટે ની રીત. ગ્રેવી માટે આદુ. લસણ ઝીણા સમારેલા મરચા ની પેસ્ટ બનાવી તેલ મૂકી સાંતળવુ. સાંતળાઈ જાય એટલે એક ગ્લાસ જેટલું ગરમ પાણી રેડવું

  4. 4

    તેમાં આજીનોમોટો.સોયા સોસ. ચીલી સોસ. કેચપ. મીઠું. મરી નાખવા 2 ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર. પાણી મા આ ઓઞાળી નાખવો આ પીરસતી આ વખતે ગરમ કરી તેમાં મનચુરીયન મુકવા

  5. 5

    ગાર્નીશિંગ માટે કોથમીર નાંખવી

  6. 6

    તો તૈયાર છે ચટપટુ અને spicy મંચુરિયન બધાને ભાવે એવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Patel
Hiral Patel @h10183
પર

ટિપ્પણીઓ (3)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes