ચોકલેટ મિલ્ક શેક (Chocolate Milk Shake Recipe In Gujarati)

rachna
rachna @Rachna
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 મેમ્બર
  1. 3 ગ્લાસદૂધ
  2. 1 પેકેટ oreo બિસ્કીટ
  3. ૨ ચમચીખાંડ
  4. 1 કપચોકલેટ આઈસ્ક્રીમ
  5. 1/2 ચમચી કોકો પાઉડર
  6. 5બરફના ટુકડા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક વાસણમાં દૂધ લઇ લો oreo. બિસ્કીટ નો ભૂકો કરી લો.

  2. 2

    હવે દૂધમાં ઓરીયો બિસ્કીટ નો ભૂકો, કોકો પાઉડર, ખાંડ,ઉમેરો આઈસ્ક્રીમ પણ તેમાં થોડો ઉમેરો.

  3. 3

    આ મિશ્રણને બ્લેન્ડર ની મદદથી ફેરવો.. તૈયાર છે ચોકલેટ શેક... બહુ યમ્મી બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
rachna
rachna @Rachna
પર

ટિપ્પણીઓ

Similar Recipes