પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati)

Mishty's Kitchen
Mishty's Kitchen @Mishtys_kitchen

કોઈપણ બેકિંગ કર્યા વગર આ પુલ મી અપ કેક બનાવેલી છે ટેસ્ટમાં ખુબ જ સરસ છે અને બનાવવામાં પણ એકદમ સરળ છે...

પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati)

કોઈપણ બેકિંગ કર્યા વગર આ પુલ મી અપ કેક બનાવેલી છે ટેસ્ટમાં ખુબ જ સરસ છે અને બનાવવામાં પણ એકદમ સરળ છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 loko
  1. 1બ્રેડ નું પેકેટ
  2. 1ડાર્ક ચોકલેટનો સ્લેબ
  3. 2 ચમચીબટર
  4. 1dairy milk શોટ્સ નું પેકેટ
  5. 1 બાઉલ વ્હિપિંગ ક્રીમ
  6. સ્પ્રિંકલ્સ... ડેકોરેશન માટે
  7. 1પ્લાસ્ટિક ની બેગ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલ વ્હિપિંગ ક્રીમ લઈને બીટર ની મદદ થી 15 મિનિટ માટે બીટ કરો જેથી આપણી કેક માટે નું ક્રીમ રેડી થઈ જાય...

  2. 2

    એક બ્રેડનું પેકેટ લઇ તેમાંથી એક બ્રેડ કાઢી તેને કોઈ કોઈપણ ઢાંકણા ની મદદથી રાઉન્ડ શેપ આપો..

  3. 3

    આ રીતે દસથી બાર બ્રેડ બ્રાઉન કરી લો...

  4. 4

    ચોકલેટ સોસ બનાવવા માટે...

  5. 5

    100 ગ્રામ ડાર્ક ચોકલેટનો સ્લેબ લઈ... તેને ગરમ પાણી નીચે રાખી ઉપર ચોકલેટ નું બાઉલ રાખી મેલ્ટ કરો... તેમાં 2 ચમચી બટર નાંખી....તેને પણ મેલ્ટ કરો..

  6. 6

    એક પ્લેટમાં કે તૈયાર કરવા માટે નીચે કેકનો પેડ રાખી ઉપર બ્રેડ બ્રેડ રાખી તેના ઉપર ચોકલેટ સોસ લગાવો પછી વ્હિપિંગ ક્રીમ લગાવો..

  7. 7
  8. 8

    આ રીતે પ્રોસેસ કરતા જાઓ અને એક મોટી કેક જેવું બનાવી લો દસથી બાર બ્રેડમાં આપણી કેક બની જશે..

  9. 9

    પછી વ્હિપિંગ ક્રીમનું લેયર કરો...

  10. 10

    પછી ફરીથી બીજુ લેયર કરો...તેના ઉપર સ્પ્રિંકલ્સ કરો અને થોડું પાઈપિંગ થી ડેકોરેશન કરો...

  11. 11

    પછી પ્લાસ્ટિક બેગ લઈ તેનાથી કેક ને ફરતી કવર કરો.. અને સેલોટેપ ની મદદ થી ચોંટાડી દો

  12. 12

    પછી ઉપર આપણો ચોકલેટ સોસ છે.. તેમાં તી બચેલા હોય તેને પણ ઉપર રેડી દો..

  13. 13

    તો આપણી પુલ મી અપ કેક હવે રેડી છે..

  14. 14

    પુલ કર્યા પછી તેનો ઉપરનો ચોકલેટ સોસ બધું જ લાવવાની છે જેમ નીચે ઉતરશે..

  15. 15

    જોઈ શકો છો કે તે કેટલી સુંદર દેખાય છે...

  16. 16

    આ રેસીપી નો વિડીયો જોવા માટે મારી youtube link... 👉

    https://youtu.be/r450ksxdwPU

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mishty's Kitchen
Mishty's Kitchen @Mishtys_kitchen
પર

Similar Recipes