દાલ મૂઠ (Dal Moth Recipe In Gujarati)

Ila Bhimajiyani @IlaThaklar65
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મસૂર ને નવશેકા પાણીમાં આઠ કલાક પલાળી રાખો.પછી દસ, પંદર મિનિટ કોરાં સ્વચ્છ કપડાં પર પહોળાં કરી લો.આગળ પર તેલ ગરમ કરો અને તેમાં મસૂર નાખો.ફેરવતા રહો અને ક્રીસ્પી તળી લો.
- 2
બધાં મસૂર તળાય જાય એટલે તેમાં મીઠું, સંચળ અને હળદર નાખીને બરાબર મિક્ષ કરી લો.આ સિઝનમાં ખાવાની મજા લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દાળ મૂઠ (Dal Mooth Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiદાળમૂઠ એક એવો નાસ્તો છે જે લગભગ બધા તૈયાર લેવાનું પસંદ કરતા હોય છે, પરંતુ તે ઘરે બનાવવું ઘણું સરળ છે .આની માટે તમે મારી રેસીપી ફોલો કરી શકો છો. Unnati Desai -
-
-
-
-
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#trendદાળવડાઆ વાનગી મગની મોગર દાળ માંથી બનાવી છે સ્વાદમાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે Pina Chokshi -
-
-
મસાલેદાર રવૈયા (Masaledar Ravaiya Recipe In Gujarati)
#CWM2#hathimasalaશિયાળામાં કુણા અને નાના રીંગણ બહું જ સરસ મળે છે, એને મે ભરવાની માથાકૂટ વિના ગ્રેવી માં શાક બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટ બન્યું છે Pinal Patel -
-
દાળ મૂઠ (Dal Mooth Recipe In Gujarati)
#CB3ચવાણું એ લગભગ દરેકને આવતું હોય છે અને પૌવા નો ચેવડો લગભગ દિવાળીમાં બધાના ઘરે બને છે અને આપણે કંઈ અલગ બનાવવું હોય તો આ રેસિપી ખુબ જ સરસ છે અને મસૂર બહુ લોકો ખાતા નથી તો આ બંને મસૂર પણ ખવાય (ચવાણું) Kalpana Mavani -
-
-
-
-
-
-
-
-
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
દાલ બાટી(dal bati recipe in gujarati)
દાલ-બાટી-ચુર્મા એ ત્રણ વાનગીઓ અને સંપૂર્ણ ભોજનની લોકપ્રિય જોડી છે. દાળ બાટી એ એક લોકપ્રિય રાજસ્થાની વાનગી છે જેમાં મુખ્યત્વે દાળ (પાંચ દાળનો સંયોજન)અને બાટી એટલે કે નાના ઘઉંના લોટ ના ગોળ દડા હોય છે. બાટીને શુદ્ધ ઘીમાં નાંખીને ગરમ પીરસવા માં આવે છે. તે સામાન્ય રીતે રાજસ્થાનમાં ધાર્મિક પ્રસંગો, લગ્ન સમારોહ અને જન્મદિવસની પાર્ટીઓ સહિતના તમામ ઉત્સવોમાં પીરસવામાં આવે છે.#નોર્થ Nidhi Sanghvi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15212959
ટિપ્પણીઓ