ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)

Sonal Doshi
Sonal Doshi @sonal2021
Baroda

બજારમાં ગાર્લિક બ્રેડ તૈયાર મળી તો ઝટપટ તૈયાર થઈ ગઈ ગાર્લિક બ્રેડ

ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)

બજારમાં ગાર્લિક બ્રેડ તૈયાર મળી તો ઝટપટ તૈયાર થઈ ગઈ ગાર્લિક બ્રેડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગગાર્લિક બ્રેડનું પેકેટ
  2. બટર
  3. ચીઝ
  4. પૅપ્રિકા
  5. ઓરેગાનો
  6. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગાર્લિક બ્રેડ ના બટર ચોપડી તેના પર ચીઝ છીણી લઈ તેના પર ઓરેગાનો પેપરિકા ભભરાવી તવા પર ધીમા તાપે શેકી લેવું

  2. 2

    ચીઝ પીગળી થઈ જાય પછી તેને સર્વ કરો તો એકદમ ઝટપટ તૈયાર થતી ગાર્લિક બ્રેડ તે સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Doshi
Sonal Doshi @sonal2021
પર
Baroda
મને નવી વાનગીઓ બનાવવાનું ગમે છે અને મારા સાસુ અને મારી મમ્મીનું સજેશન લઈ જૂની વાનગીઓમાં ફેરફાર કરી નવી વાનગી બનાવું છું અને કુકપેડ પર પણ નવી ઘણી બધી વાનગી શીખવા મળે છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes