સેવ ડુંગળી નું શાક અને રોટલો (Sev Dungli Shak Rotlo Recipe In Gujarati)

Kajal Ankur Dholakia @kajaldholakia
Saturday special lunch
સેવ ડુંગળી નું શાક અને રોટલો (Sev Dungli Shak Rotlo Recipe In Gujarati)
Saturday special lunch
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શાક બનાવવા માટે એક પેનમાં 2 ચમચી તેલ લો હવે તેમાં રાઈ જીરુ ઉમેરો ત્યારબાદ તેમાં ડુંગળી ટમેટું મરચું આદુ લસણની પેસ્ટ ઉમેરો હવે બધા જ મસાલાઓ નાખો અને પાકવા દો થોડું પાણી નાખીને ગ્રેવી બનાવી લો હવે તેમાં લીલી ડુંગળી અને સેવ ઉમેરો ખાંડ અને લીંબુ આપણા સ્વાદ મુજબ નાંખી શકાય ગરમાગરમ સેવ ડુંગળીનું શાક સર્વ કરો
- 2
રોટલો બનાવવા માટે બાજરાના લોટને પાણીથી લોટ બાંધી લો હવે તેને ઘડી ને રોટલો શેકી લો બન્ને બાજુ આકરો રાખવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી ડુંગળી સેવ ટામેટા નું શાક(Lili dungli-sev-tameta nu shak recipe in Gujarati)
#GA4#Week11આ શાક ગરમ ગરમ પરોઠા સાથે ખુબ જ સરસ લાગે છે. તમે પણ તમારે ઘરે જરૂર બનાવો. અને આ રેસીપી ને winter special કહી શકાય.. Uma Buch -
-
-
લીલી ડુંગળી-સેવ નું શાક(Lili dungli-sev nu shak recipe in Gujarati)
#GA4#Week11#green onion Nehal D Pathak -
-
લીલી ડુંગળી અને સેવ નું શાક (Green Onion Sev Sabji Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati#lunch#monsoon Keshma Raichura -
લીલી ડુંગળી, ટામેટાં અને સેવ નું શાક(Lili dungli,tameta,sev nu shak recipe in Gujarati)
#GA4#Week11 Kiran Solanki -
લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
#MFFઝરમર ઝરમર વરસાદ માં ગરમ ગરમ લીલી ડુંગળી સેવ નું શાક કંઈક નવું જ લાગશે Pinal Patel -
-
લીલી ડુંગળી અને સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
ઓળો- રોટલો (Olo & Rotlo Recipe In Gujarati)
#GA4 #Week4#gujaratiગુજરાતી સ્પેશિયલ વાનગી ઓળો અને સ્વાદિષ્ટ રીંગણા નો ઓળો..અત્યારે ઠંડી ની શરૂઆત થઈ ગઈ છે એટલે ગરમ ગરમ ખુબ ભાવસે.. Bhakti Adhiya -
લીલી ડુંગળી અને સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
#WLD#MBR6#cookpadindia Rekha Vora -
-
લીલી-ડુંગળી સેવ ટામેટા શાક(Green onion sev tomato sabji recipe in gujarati)
#GA4#Week11#Greenonion Ankita Mehta -
સેવ ડુંગળી નું શાક (Sev Dungli Shak Recipe In Gujarati)
#TT1સેવ ડુંગળીનું શાક એટલે રાત નું સાદુ ભોજન. Rita Vaghela -
લીલી ડુંગળી અને સેવ નું શાક (Lili Dungli Sev Shak Recipe In Gujarati)
#FFC3 #cooksnap #lunchrecipe Nasim Panjwani -
મસાલા રોટલો(Masala Rotlo Recipe in Gujarati)
#GA4#WICK11#લીલી ડુંગળીવાઘરેલા રોટલા માં સાચો સ્વાદ હોય તો એ છે લીલી ડુંગળી ને લીલુ લસણ જેનાથી સ્વાદ લાજવાબ બને છે તો આજે આપણે લીલી ડુંગળી ના ઉપયોગ થી વાઘરેલો રોટલો બનાવીશું જે સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છેNamrataba parmar
-
લીલી ડુંગળી અને સેવનું શાક(Lili dungli-sev nu shak recipe in Gujarati)
#GA4#Week11#green onion Kalika Raval -
લીલી ડુંગળી અને સેવનું શાક(Lili dungli-sev nu shak recipe in Gujarati)
#GA4#week11#green onionશીયાળામાં લીલી ડુંગળી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે... Ekta Pinkesh Patel -
-
ડુંગળી કેપ્સિકમ નું શાક અને જુવાર રોટલા (Dungli Capsicum Shak Jowar Rotla Recipe In Gujarati)
#RC1એકદમ healthy રેસિપિ છે... અને નાના મોટા બધાને ભાવે એવી. જુવારની વાત કરું તો, જુવારમાં પોટેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ અને આયરન હોય છે.જુવાર વિટામીન બી-કોમ્પલેક્સનો સારો સોર્સ છે.શાકાહારી લોકો માટે જુવારનો લોટ પ્રોટીનનો સારો સોર્સ છેજુવાર અકે અભ્યાસ પ્રમાણે ખાસ પ્રકારના કેન્સરના ખતરા સામે લડવામાં મદદરુપ છે. Khyati's Kitchen -
-
ગુવાર ડુંગળી નું શાક (Guvar Dungli sabji recipe in Gujarati)
અમુક શાક આપણે નાના હોઈએ ત્યારે નાં ભાવે તો મમ્મી કઈ અલગ કરી ને આપતી. ગુવાર મારા ભાઈ ને ઓછો ભાવતો ત્યારે મમ્મી આ રીતે શાક બનાવી ને આપતી. Disha Prashant Chavda -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15221011
ટિપ્પણીઓ (3)