મોરું કરી (Moru Curry Recipe In Gujarati)

મોરું કરી (Moru Curry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીં ને સારી રરીતે વિસ્કર થી ફેંટી લેવું
- 2
છાસ ના થઇ જાય એનું ધ્યાન રાખવું માટે પાણી વિનાનું દહીં લેવું
- 3
હવે એક કઢાઈમાં કોકોનટ ઓઇલ લેવું
- 4
ઓઇલ ગરમ થાય એટલે રાઈ અને મેથી ઉમેરવી
- 5
બેય સારી રીતે ક્રેકલ થાય ત્યારે લીમડો ઉમેરવો
- 6
હવે ડુંગળી,આદુ,લસણ અને લાલ મરચાં ફ્રેશ ઉમેરવા
- 7
હવે આ બધું ડુંગળી પિંક કલર થાય ત્યાં સુધી શેકવું
- 8
ત્યાર બાદ સ્ટોવ સ્લો કરી ને દહીં ઉમેરવું
- 9
દહીં ને ઉમેરતા ની સાથે સતત હલાવવું ખૂબ જ જરૂરી છે
- 10
હવે એમાં એક કપ પાણી ઉમેરવું જેથી દહીં ફાટી ના જાય
- 11
હોવી સ્લો ગેસ પર જ 5 મિનિટ કૂક થવા દહીં ને તરત ઉતારી લેવું
- 12
નીચે ઉતાર્યા પછી તરત જ બીજા બાઉલ માં કાઢી લેવું
- 13
જો વાસણ ગરમ હશે તો પણ કઢી ફતવા ની શકયતા હોય છે
- 14
હવે એને એક સાતવિંગ બાઉલ માં કાઢી લીમડો અને વઘરેલા લાલ મરચાં થી સજાવી સર્વ કરો
- 15
આ કઢી ખૂબ ટેસ્ટી લાગે છે
- 16
તો તૈયાર છે કેરળ સ્પેશિયલ પીળી ડીશ
રેનબો ચેલેન્જ માટે તૈયાર "મોરું કરી".
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કડાલા કરી કેરલા સ્પે. રેસિપી (Kadala Curry Kerala Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KER Sneha Patel -
મોરુ કરી (Moru Curry Recipe In Gujarati)
#KER : મોરુ કરીકેરલા નું ફેમસ મોરુ કરી એટલે ટાઈપ ઓફ કઢી પણ એ લોકો અલગ વેરિએશન થી બનાવે.તો આજે મે પણ મોરુ કરી બનાવી. Sonal Modha -
કરી પકોડા (Curry Pakoda Recipe In Gujarati)
#AM1 એક વર્કિંગ વુમન હોવાને કારણે, હું સામાન્ય રીતે રેસીપી પસંદ કરું છું જે હેલ્ધી, ટેસ્ટી અને ઓછા સમયમાં તૈયાર થાય. આ મારી પ્રિય વાનગી છે જે હું દર બીજા દિવસે ખાઈ શકું છું Krishna Doshi -
કઢી પકોડા (Curry Pakoda Recipe In Gujarati)
#GA4#week7#buttermilkઆ ટેસ્ટી રેસિપિ રાજસ્થાન ની ફેમસ ડીશ છે..જ ફટાફટ બને છે. Tejal Vijay Thakkar -
કોર્નમિલ પીઝા (Cornmeal Pizza Recipe In Gujarati)
#RC1પીઝા એ સૌની મનપસંદ ઈટાલીયન ડીશ છે. મેં અહિયાં નો મેંદા નો યીસ્ટ બનાવી થોડું હેલ્ધી બનાવવા ની ટ્રાય કરી છે. Harita Mendha -
કોકોનટ મલાઈ લાડુ (Coconut Malai Ladoo Recipe In Gujarati)
#RC2Coconut malai laduકોકોનટ-મલાઈ લાડુ.આ રેસીપી રેનબો ચેલન્જ માં સફેદ રેસીપી માટે અને અપકમિંગ ગૌરીવ્રત માટે ખૂબ અપ્રોપ્રિએટ છે ..ખૂબ ઓછા સામાન સાથે ટેસ્ટી ડીશ રેડી થાય છે. Naina Bhojak -
પિટલા
#goldenapron2#maharashtra#week8પિટલા મહારાષ્ટ્ર ની ફેમસ ડીશ છે.. સરળ અને ટેસ્ટી ડીશ છે.. Tejal Vijay Thakkar -
-
પરિપ્પુ કરી (Parippu Curry Recipe In Gujarati)
પરિપ્પુ કરી એ કેરલાની ફેમસ ડીશ છે. પરિપ્પુ કરી એ આરામદાયક ભોજન છે. પરિપ્પુ કરી બનાવવા માટે મગની મોગર દાળ અથવા તુવેર દાળ નો ઉપયોગ કરી શકાય છે.દાળને બાફીને તેમાં નારીયલ ની પેસ્ટ એડ કરી તેને ઉકાળવાની હોય છે. અને છેલ્લે ઘી માં ડુંગળીનો વઘાર કરી ને તેમાં એડ કરવાથી આ ડીશ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. પરિપ્પુ કરીને ભાત, અથાણું અને પાપડ સાથે સર્વ કરવામાં આવે છે.#ATW3#TheChefStory#cookpadgujarati Ankita Tank Parmar -
કોર્ન કરી (Corn Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory#cookpadgujaratiમકાઈ ને અંગ્રેજી માં corn કહેવામાં આવે છે. તેની અંદર કેરોટીન હોય છે જેના કારણે તેનો રંગ પીળો હોય છે. મકાઈ ની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં ફાઇબર હોય છે. મકાઈ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોવાથી આપણે મકાઈની અવનવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ.ડુંગળી- ટામેટા- કાજુની પેસ્ટમાં મસાલા એડ કરી સ્પાઈસી અને ટેસ્ટી કરી તૈયાર કરવામાં આવે છે અને તેમાં બાફેલા મકાઈના દાણા એડ કરી સારી રીતે પકાવી અને પરોઠા સાથે શરૂ કરવામાં આવે છે. Ankita Tank Parmar -
જલાપેનો હમસ (Jalapeno Hummus Recipe In Gujarati)
આ પોપ્યુલર side - dish ખુબ જ હેલ્થી છે. mezze પ્લેટર ની સાથે સર્વ થાય છે .આ એક પારંપરિક લેબેનીઝ સ્પ્રેડ છે જે દુનિયાભર માં ફેમસ છે.હમસ ધણી બધી વેરાઈટી માં બને છે. મેં અહીંયા 1 વેરાઈટી મૂકી છે, જે તમને ચોક્કસ ગમશે.#RC4#Wk4 Bina Samir Telivala -
પૂટટુ કડલા કરી (Puttu Kadala Curry Recipe In Gujarati)
#TheChefStory#ATW3#week3#OnamSadya_Kerala_Special#cookpadgujarati પુટ્ટુ કડલા કરી રેસીપી એ એક આરોગ્યપ્રદ આખા ચણાની કરી છે. આ કરી કેરળ માં ખાસ કરી ને ઓનમ ના તહેવાર પર બનાવવામા આવે છે. જેનો સ્વાદ રાઈસ, પુટ્ટુ, અપ્પમ અને ઈડિયાપ્પમ સાથે અદ્ભુત લાગે છે. તેને નાસ્તામાં સર્વ કરો અને તમને તે ગમશે. આ કરી મારી ફેવરિટમાંની એક છે. મને સાદા સફેદ ભાત કે રોટલી સાથે ખાવાનું ગમે છે. આ કરી ખૂબ જ સ્વાદિષ્ટ છે, તેનો સ્વાદ મસાલેદાર છે. પકવવાની પ્રક્રિયા તેલમાં કરવાની હોય છે જે શુદ્ધ સુગંધ અને સ્વાદ આપે છે. તમે પણ આ કઢીનો આનંદ માણી શકો છો. Daxa Parmar -
હોમમેડ કોકોનટ મિલ્ક (Homemade Coconut Milk Recipe In Gujarati)
માર્કેટમાં તો મળે જ છે તૈયાર કોકોનટ મિલ્ક અને કોકોનટ પાઉડર પણ મને ઘરે બનાવેલો કોકોનટ મિલ્ક, સાઉથ ઈન્ડીરન અને થાઈ ડીશ માં વધારે પસંદ છે. આની અંદર પોટેશિયમ ની માત્રા વધારે છે, જે બલ્ડ પ્રેશર વાળા માટે બહુ સારું છે.મોઢા ના અલ્સર ને ક્યોર કરે છે.કોકોનટ મિલ્ક 4 દિવસ ફીઝ માં સારું રહે છે.#cr Bina Samir Telivala -
ઇંદોરી પૌંઆ (Indori Paua Recipe In Gujarati)
#વેસ્ટઆ પૌંઆ મધ્ય પ્રદેશ માં ખુબ જ ફેમસ છે.ખાસ કરી ને ઇંદોર,ઉજજૈન માં ખુબ જોવા મળે. ત્યાં ની ફેમસ ડીશ છે. Bijal Preyas Desai -
વેજ કોકોનટ કરી (Veg Coconut Curry Recipe In Gujarati)
#CRકોપરાના દૂધ માંથી બનતું આ શાક ખુબજ સરસ સોડમ વાળું અને ઓછું તીખું પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Jyotika Joshi -
મોરુ કરી (Moru Curry Recipe In Gujarati)
#KERકેરળમાં (પોલુસેરી) કોકોનટ વાળી કરી બહુ ફૅમસ છે મે અહીંયા કોકોનટ વિના પણ સરસ લાગે એવી મોરુકરી બનાવવાનો પ્રયત્ન કર્યો છે Pinal Patel -
સાઉથ ઇન્ડિયન કોકોનટ ચટણી (South Indian Coconut Chutney Recipe In Gujarati)
આપણે જ્યારે પણ ઢોસા ખાતા હોઈ છીએ પણ જો એની સાથે ચટણી અને એ પણ સાઉથ ઇન્ડિયન ની સ્પેશિયલ કોકોનટ ચટણી મળી જાય તો એની મજા કાઈ અલગ જ હોઈ છે.તો ચાલો આજ સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ કોકોનટ ચટણી બનાવીએ. Shivani Bhatt -
હર્બલ કોર્ન કોકોનટ કરી,🍵(herbal corn coconut curry recipe in Gujarati)
#સુપેરશેફ 1#માઇઇબુક(પોસ્ટઃ3) અાપણે કોકોનટ કરી તો ઘણી વાર ખાધી હશે.પણ આજે એકદમ ફ્લેવરફુલ અને હેલ્ધી કરી બનાવવાનો વિચાર આવ્યો.(ખાસ નોંધ: આ કરી ને વધુ ઉકાળવી નહીં.) Isha panera -
મુંગ દાળ ચીલા (Mungdal Chila recipe in Gujarati)
#GA4#Week22 સવાર ના નાશતા માટે ,અથવા રાત્રે હળવું ખાવું હોઈ તો ચીલા બેસ્ટ opstion છે. અને ખૂબ જ હેલ્ધી છે. મગ ની મોગર દાળ ને લીધે જલ્દી પચી જાય અને પ્રોટીન યુક્ત કહેવાય. બાળકો ને સ્કૂલ ટિફિન માં પણ આપી શકીએ. તમારે અંદર વેજીસ. જેવાકે ગાજર,બીટ,કાંદા,કોબી.. વગેરે ભાવતા હોઈ તો પણ નાંખી શકીએ. Krishna Kholiya -
ફ્રેન્ચ બીન્સ કરી (French Beans Curry Recipe In Gujarati)
#GA4#week18#post3#frenchbeans#ફ્રેન્ચ_બીન્સ_કરી ( French Beans Curry 🍛 Recipe in Gujarati ) લીલાં શાકભાજી તરીકે ફણસી સૌથી વધુ પ્રમાણમાં વપરાય છે.ફણસી હલકી રેતાળ જમીનથી માંડીને ભારે ચીકાશવાળી એમ બધા પ્રકારની જમીનમાં થાય છે. છાંયડાવાળી ઠંડી જગ્યા તેને વધુ માફક આવે છે. સફેદ બીની ફણસી શિયાળામાં અને કાળા બીની ફણસી ઉનાળા કે ચોમાસામાં વવાય છે. જોકે ફણસી શિયાળુ પાક ગણાય છે. વૈજ્ઞાનિક મત પ્રમાણે ફણસીમાં પ્રોટીન, પોટૅશિયમ, કૅલ્શિયમ, ગંધક, ફૉસ્ફરસ, લોહ તેમ જ વિટામિન ‘એ’ તથા ‘સી’ છે. પોષણની ર્દષ્ટિએ સૂકા અને લીલા શાક તરીકે ફણસીનું મહત્વ ખૂબ ઊંચું છે. આજે મે આ ફણસી માંથી કરી બનાવી છે જે એકદમ યમ્મી અને સ્વાદિસ્ટ બની છે. Daxa Parmar -
પુટટુ કરી (Puttu Curry Recipe In Gujarati)
#ST પુટટુ એ કેરળ ની પ્રખ્યાત વાનગી છે ચણા કરી ( શાક ) કેળું અને ચોખા ના પાપડ સાથે સવાર ના નાસ્તા માં ખવાય છેઆ વાનગી એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે Bhavna C. Desai -
સોરક ગોઅન કરી
#સુપરશેફ 1#માઇઇબુક#પોસ્ટ 26આ કરી ગોઆ ની ફેમસ કરી છે.હું ગોઆ ગઇ હતી ત્યારે મેં ત્યાં ઓથેન્ટિક સોરક ગોઅન કરી ટેસ્ટ કરી હતી. આ કરી ને રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે. Avani Parmar -
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe in Gujarati)
#EB#week8વેજીટેબલ કોલ્હાપુરી એ કોલ્હાપુર ની ફેમસ ડીશ છે જેમાં લગભગ તમને ગમતા બધા જ શાક તમે ઉમેરી શકો , તે સ્વાદ માં સ્પાઈસી હોય છે તેને બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે અહી મે મારી રીત તમારી સાથે શેર કરી રહી છુ sonal hitesh panchal -
-
-
ઉપમા(Upma Recipe in Gujarati)
#GA4#week5સુજી નો ઉપમા ખુબજ થોડા સમય માં તૈયાર થઈ જાય છે.અને ખુબજ પૌષ્ટિક અને ટેસ્ટી હોય છે.સાંજ ની થોડી ઓછી ભૂખ માં આ ઉપમા ઝટપટ બની જાય છે. Rinku Rathod -
છોલે
બધા ના ઘર માં બનતી રેસીપી છે. મારા ઘર માં શાકભાજી જે દિવસ ખુટવાની તૈયારી હોય એટલે રાતે ચણા પલાળી દઈએ આ બહાને એક દિવસ પ્રોટીન શરીર માં જાય. એક મગ અને છોલે આ 2 કથોળ મારા ઘર માં બધા ખુશી થી ખાય લે. Vijyeta Gohil -
કુરમા કરી (Kurma curry recipe in gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ 18દક્ષિણ ભારતની આ પારંપરિક વાનગી છે. આમ તો સાઉથ ઇન્ડિયન વાનગીઓ નું નામ પડે એટલે મેંદુ વડા, ઇડલી સંભાર અને મસાલા ઢોંસા જ યાદ આવે, પરંતુ મિક્સ વેજીટેબલ તથા નારીયેળ ની ગ્રેવીમાં બનાવેલી આ કુરમા કરી એ ખૂબ જ પૌષ્ટિક કરી છે. તેને કડૅ રાઈસ અથવા અપ્પમ ની સાથે પણ સર્વ કરાય છે. Payal Mehta
More Recipes
ટિપ્પણીઓ (6)