બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)

Hiral Patel
Hiral Patel @h10183
શેર કરો

ઘટકો

અડધો કલાક
3 વ્યક્તિ
  1. 250 ગ્રામપૌઆ
  2. 2 નંગબટાકા
  3. 1 ચમચીજીરૂ
  4. 1 નંગલીંબુ
  5. લીલા મરચા સમારેલા
  6. લીમડી
  7. શીંગદાણા
  8. કાજુ
  9. ૨ ચમચીખાંડ
  10. તેલ પ્રમાણસર
  11. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    એક કઢાઈમાં તેલ મૂકી શીંગદાણા જીરું નાખી લીલા મરચાં લીમડી કાજુ એડ કરીને બટાકા નાખીને ચઢવા દેવું

  2. 2

    પછી તેમાં પૌવા એડ કરીને તેમાં હળદર લીંબુ નીચોવવું ખાંડ નાખવી ધાણા એડ કરી ને હલાવવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Patel
Hiral Patel @h10183
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes