બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ લોકો
  1. ૨૦૦ ગ્રામ બટાકા
  2. ૩ ટેબલ સ્પૂનતેલ
  3. ૧/૨ ટી સ્પૂનરાઈ
  4. ૧ ટી સ્પૂનતલ
  5. જીણા સમારેલા મરચાં
  6. મીઠુ લીમડો
  7. ૧/૨ ટી સ્પૂનહળદર
  8. ૨ ટેબલ સ્પૂનખાંડ
  9. લીંબુ
  10. ૩૦૦ ગ્રામ પૌઆ
  11. ૪ ટેબલ સ્પૂનજીની સમારેલી કોથમીર
  12. મીઠું પ્રમાણસર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    બટાકા ને છોલી તેના ટુકડા કરવા

  2. 2

    ગેસ પર એક વાસણમાં તેલ મૂકી રાઈ તલ,લીલા મરચાં,મીઠો લીમડો, નાખી બટાકા વગરવા હળદર અને મીઠું નાખી ચઢવા દો

  3. 3

    બટાકા ચઢી જાય પછી તેમાં પૌંઆ નાખવા (પૌંઆ ધોઈ ને પલાળેલા) ખાંડ અને લીંબુનો રસ નાખી હલાવો

  4. 4

    બાકીનું મીઠું નાખી હલાવો નેચે ઉતારી કોથમીર નાખી પીરસો

  5. 5

    તેમાં જીની સમારેલી ડુંગળી અને જીની સેવ નાખી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes